NEW
Font size
Worksheetsરવિવારની રમઝટ ગુજરાતી કવિઝ 70
Total questions: 15
Worksheet time: 8mins
ગુજરાતમાં નવલખા મહેલ ક્યાં આવેલો છે?
ગોંડલ
અમદાવાદ
વડોદરા
ભાવનગર
ગોપાલ ડેરી ક્યાં આવેલી છે?
રાજકોટ
ગાંધીનગર
અમદાવાદ
પાલનપુર
ગુજરાતનું સૌથી મોટું કુદરતી સરોવર કયું છે?
નળસરોવર
સરદાર સરોવર
કાંકરિયા તળાવ
માન સરોવર
શબ્દ સમૂહ માટે એક શબ્દ-પશુ ને ખાવાનું અનાજ.
જોગાણ
અનાજ
બાજરી
બાવટો
લોકસભામાં શાસક પક્ષના વડા કોણ હોય છે?
વડાપ્રધાન
રાષ્ટ્રપતિ
અધ્યક્ષ
ન્યાયાધીશ
કયા સત્યાગ્રહથી વલ્લભભાઈ ને સરદાર નું બિરુદ મળ્યું હતું?
બારડોલી
ખેડા
ખેડા અને બારડોલી
ધરાસણા
.............all, i love music.
Above
In
At
Over
He turned his back.........her.
By
On
Next
Beside
I shall be ready ..........a moment.
On
In
For
With
He moved.......the room
In
To
Inside
None
ગુજરાતની પ્રથમ નવલકથા કઈ છે?
કરણઘેલો
નર્મકોશ
સરસ્વતીચંદ્ર
એક પણ નહીં
ત્રિલોક કયો સમાસ છે?
દ્વિગુ
દ્વંદ્વ
ઉપપદ
માધ્યમપદ લોપી
શબ્દ સમૂહ માટે એક શબ્દ-દેવોની નદી
યમુના
સુરસરિતા
સરસ્વતી
નર્મદા
કેટલી ઉંમરનો ભારતનો નાગરિક રાજ્યપાલ ના હોદ્દા માટે યોગ્ય ગણાય?
30
35
40
21
ઓળખી બતાવો
કીર્તિતોરણ
રુદ્રમહાલય
રાણકીવાવ
ઉપરકોટનો કિલ્લો
