Font size
WorksheetsCA
Total questions: 15
Worksheet time: 9mins
રોહતંગ સુરંગ નું નામ બદલી ને શું કર્યું?
અટલ સુરંગ
અટલ ટનલ
ઈન્ડિયા ટનલ
ભારત સુરંગ
મહાત્મા ગાંધી જયંતી રૂપે ક્યાં કાંસ્ય નું સ્ટેચ્યૂ મૂકવામાં આવ્યું?
યુક્રેન
દુબઈ
લંડન
ન્યુ યોર્ક
વિશ્વ હ્રદય દિવસ ક્યારે ઉજવવામાં આવે છે?
૨૯ સપ્ટેમ્બર
૨ ઓકટોબર
૨૮ ઓગસ્ટ
૨૨ સપ્ટેમ્બર
ક્રિકેટર સુરેશ રૈના ક્યાં ક્રિકેટ સ્કૂલ સ્થાપશે?
જમ્મુ કાશ્મીર
કોલકત્તા
રાજસ્થાન
મુંબઈ
બાબરી મસ્જિદ ડિમોલિશન કેશ માં કેટલા આરોપી નિર્દોષ છૂટી ગયા?
(a)
નવી શિક્ષણ નીતિ લાગુ કરવા વાળું પ્રથમ રાજ્ય?
હિમાચલ પ્રદેશ
કેરેલા
મધ્ય પ્રદેશ
આસામ
પ્રધાનમંત્રી શ્રી મોદી દ્વારા "પત્રિકા ગેટ" નું ઉદ્ઘાટન કયા કરવામાં આવ્યું?
જયપુર
ઉદયપુર
દિલ્હી
મુંબઈ
ગુજરાત માં ૨૦૨૨ પહેલા એઇમ્સ હોસ્પિટલ કઇ જગ્યા એ કાર્યરત થઈ જસે?
રાજકોટ
અમદાવાદ
સુરત
વડોદરા
એરો ઈન્ડિયા ૨૦૨૧ નું આયોજન ક્યાં કરવામાં આવશે?
બેંગલોર
ચેન્નાઈ
હૈદરાબાદ
પુના
ઇનજીનીયર દિવસ ક્યારે ઉજવણી કરવામાં આવે?
૧૫ સપ્ટેમ્બર
૧૪ સપ્ટેમ્બર
૧૬ સપ્ટેમ્બર
૧૭ સપ્ટેમ્બર
વર્ષ ૨૦૨૦-૨૧ માટે મગફળી ના ટેકા નો ભાવ શું નક્કી કરવામાં આવેલ છે?
૧૦૫૫ પ્રતિ ૨૦ કિલો
૧૫૫૫ પ્રતિ ૨૦ કિલો
૧૦૫૫ પ્રતિ ૧ ૦ કિલો
૧૫૫૫ પ્રતિ ૧૦ કિલો
સાંસદો ના પગાર ભથ્થા માં કેટલા ટકા કાપ મૂકવામાં આવશે?
(a)
કયું એરપોર્ટ ભારત નું પ્રથમ કોરોના ટેસ્ટિંગ ફેસેલીટી સેન્ટર બન્યું?
ઇન્દિરા ગાંધી ઇન્ટરનેશનલ એરપોર્ટ, દિલ્હી
સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ, અમદાવાદ
છત્રપતિ શિવજી ઇન્ટરનેશનલ એરપોર્ટ, મુંબઈ
નેતાજી સુભાષચંદ્ર બોજ ઇન્ટરનેશનલ એરપોર્ટ, કલકત્તા
RBI દ્વારા હાલમાં ગ્રાહક જાગૃતિ આભીયાન (Customer awareness campaign) માટે કોની પસંદગી કરવામાં આવી?
નરેન્દ્ર મોદી
અમિતાભ બચ્ચન
હૃતિક રોશન
સોનું સુદ
ગંગા અવલોકન મ્યુજીયમ નું ઉદ્ઘાટન ક્યાં કરવામાં આવ્યું?
હરિદ્વાર
વારણશી
બનારસ
કાશી
