wayground logo

Free Printable Worksheets

Font size

S
M
L
XL
Worksheets

ગજાનંદ ગણપતિ

Total questions: 10

Worksheet time: 6mins

Name
Class
Date
1.

એવો કયો મુસ્લિમ દેશ છે ? જેની ચલણી નોટ પર છે ભગવાન ગણેશનો ફોટો.

a)

ભારત

b)

પાકિસ્તાન

c)

ઈન્ડોનેશિયા

d)

બાંગ્લાદેશ

2.

ગણેશજીને કઈ મીઠાઈ પ્રિય છે?

a)

મોદક

b)

પુરણપોળી

c)

મોહનથાળ

d)

બુંદી

3.

ગણેશ ના ભાઈનું નામ શું હતું?

a)

લવ

b)

કુશ

c)

કાર્તિકેય

d)

ચંદ્ર કેતુ

4.

ગણેશજીની બહેન નું નામ શું હતું?

a)

સરસ્વતી

b)

લક્ષ્મી

c)

કાલી

d)

ઓખા

5.

ગણેશની પત્ની ના નામ જણાવો.

a)

રિદ્ધિ

b)

સિદ્ધિ

c)

યમુના

d)

પ્રિયા

6.

ગણેશજીનો જન્મ ક્યારે થયો હતો?

a)

કારતક સુદ ચોથ

b)

ભાદરવા સુદ ચોથ

c)

માગશર સુદ ચોથ

d)

આસો સુદ ચોથ

7.

ગણેશજીનું વાહન કયું છે?

a)

મોર

b)

નંદી

c)

ઉંદર

d)

વાઘ

8.

નીચેના પૈકી ગણેશજીના બીજા કયા કયા નામ છે?

a)

કપિલ

b)

લંબોદર

c)

વિનાયક

d)

ગજાનંદ

9.

ગણેશજી ના પિતા નું નામ જણાવો.

a)

વિષ્ણુ

b)

બ્રહ્મા

c)

મહેશ

10.

ઐઠોરમાં કયા ભગવાનનું પ્રસિદ્ધ મંદિર આવેલું છે?

a)

ગણપતિ

b)

કાર્તિકે ય

c)

વિષ્ણુ

d)

મહેશ