Font size
WorksheetsJanmastami
Total questions: 15
Worksheet time: 10mins
ભગવાન શ્રીકૃષ્ણ કયા ભગવાનનો અવતાર છે?
(a)
ભગવાન શ્રીકૃષ્ણનું બાળપણ ક્યાં વીત્યું ?
મથુરા
વૃંદાવન
દ્વારિકા
શ્રીનાથજી
ભગવાન શ્રીકૃષ્ણના ભાઈનું નામ શું હતું?
રામ
લક્ષ્મણ
બલરામ
અર્જુન
ભગવાન શ્રીકૃષ્ણ વૃંદાવનની ગોપીઓ સાથે જે નૃત્ય ભજવતા હતા તેનું નામ શું છે?
રાસલીલા
રામલીલા
કથ્થક
આપણે જન્માષ્ટમી કેમ ઉજવીએ છીએ?
કૃષ્ણ નો જન્મ થયેલ હતો
કૃષ્ણ એ કંશ નો વધ કર્યો હતો
મહાભારત નું યુદ્ધ સમાપ્ત થયું હતું
કૃષ્ણ એ ગીતાજી બોલ્યા હતા
ભગવાન શ્રીકૃષ્ણની વાસ્તવિક માતા કોણ હતી?
(a)
ભગવાન કૃષ્ણ એ એના કયા મામા નો વધ કર્યો હતો?
(a)
ભગવાન કૃષ્ણને કયો પાંડવ ભાઈ પ્રિય હતો?
દુર્યોધન
અર્જુન
ભીમ
નકુલ
વૃંદાવન માં કયો પર્વત શ્રી કૃષ્ણ એ પોતાની આંગળી પર ઉપાડ્યો હતો?
ગોવર્ધન
ગીરનાર
ભુજીઓ
શેત્ર્યુંન્જ્ય
ભગવાન શ્રી કૃષ્ણ બાળપણ માં સુ ચોરી કરતા હતા?
વાંસળી
માખણ
દૂધ
છાસ
કૃષ્ણ કઈ નદીના કાંઠે વાંસળી વગાડતા હતા?
ગંગા
યમુના
સરસ્વતી
નર્મદા
ભગવાન શ્રીકૃષ્ણનો સામાન્ય પહેરવેશ શું છે?
પીળું ધોતિયું
લાલ ધોતિયું
માથામાં મોરપીંછ
બ્લુ કેડિયું
ભગવાન શ્રીકૃષ્ણ કેટલા નામોથી જાણીતા છે?
(a)
કૃષ્ણનો અર્થ શું છે?
શ્યામ
દિવસ
સફેદ
મોર
કૃષ્ણ ના મિત્ર?
(a)
