NEW
Font size
Worksheetsસરદાર પટેલ
Total questions: 10
Worksheet time: 5mins
સરદાર પટેલનો જન્મ ક્યારે થયો હતો ?
31 ઓગસ્ટ ૧૮૭૫
31 ઓક્ટોબર ૧૮૭૫
31 ઓક્ટોબર 1850
૧૫મી ડિસેમ્બર 1875
સરદાર પટેલ ક્યારેય નિર્વાણ પામ્યા ?
15 ડિસેમ્બર 1949
15 ડિસેમ્બર 1950
15 ડિસેમ્બર 1951
31 october 1950
સરદાર પટેલ ના ચિત્ર અને ઓળખો.
સરદાર પટેલ કહેતા કાળજુ................ રાખો.
કૂતરાનું
વાઘનું
સિંહનું
બકરી નું
સરદાર વલ્લભભાઈ ના પિતાજી નું નામ શું હતું ?
ઝવેરચંદ મેઘાણી
ઝવેરભાઈ પટેલ
મોહનભાઈ પટેલ
શિવરામભાઈ પટેલ
વલ્લભભાઈને 'સરદાર' નું બિરુદ કોણે આપ્યું હતું
નેહરુચાચા એ
ગાંધીબાપુએ
સુભાષચંદ્ર બોઝે
વિઠ્ઠલભાઇએ
સરદાર વલ્લભભાઈ પટેલ નો જન્મ ક્યાં થયો હતો?
કરમસદ
ખેડા
અમદાવાદ
નડિયાદ
વલ્લભભાઈ પટેલે શાળાનું ભણતર ક્યાં કર્યું?
પેટલાદ
બોરસદ
નડિયાદ
તમામ
સરદાર વલ્લભભાઈ ની માતા નું નામ શું હતું ?
પૂતળીબાઈ
સાવિત્રીબાઈ
સવિતાબાઇ
લાડબાઇ
સરદાર વલ્લભભાઈ પટેલ ના જીવન સાથી નું શું નામ હતું ?
કપિલા બા
સોનબા
વિદ્યાબા
ઝવેરબા
