WorksheetsGK 5
Total questions: 10
Worksheet time: 5mins
વિમાન નિર્માતા કંપની બોઇંગ કયા પ્રકારના વિમાનને દુર્ઘટનાઓને કારણે બંધ કરી હતી
737 મેક્સ
777 એક્સ
ઊઈ 767
900 ઊંછ
આચાર્ય દેવવ્રત ગુજરાતના કોણ છે
ગુજરાત વિદ્યાપીઠના કુલપતિ
સાહિત્ય પરિષદના પ્રમુખ
રાજ્યપાલ
વિધાનસભા ના અધ્યક્ષ
અમેરિકન સ્પોર્ટ્સ મેગેઝિન "સ્પોર્ટ્સ ઇલસ્ટ્રેટેડ" ખેલાડીને વિશ્વના સૌથી ફેશનેબલ ખેલાડી તરીકે પ્રથમ સ્થાન આપ્યું છે?
મારિયા શારાપોવા
સેરેના વિલિયમ્સ
વિનસ વિલિયમ્સ
રોજર ફેડરર
ઇંગ્લેન્ડના ક્રિકેટર બેન સ્ટોક્સને કયા દેશે "ઑફ યર એવોર્ડ" માટે નોમિનેટ કરવામાં આવ્યો છે
ઇંગ્લેન્ડ
ન્યુઝીલેન્ડ
ઓસ્ટ્રેલિયા
દક્ષિણ આફ્રિકા
ભારતના કુલ મીઠા ઉત્પાદન નું કેટલા ટકા મીઠું ગુજરાતમાં પાકે છે?
50%
80%
30%
70%
કયા દેશમાં રાષ્ટ્રીય વૃક્ષ રોપણ નો દિવસે રાષ્ટ્રીય રજા જાહેર કરવામાં આવી છે
તુર્કી
ફિલીપાઇન્સ
ગ્રીસ
કેન્યા
"સોલાર સહેલી" પ્રોજેક્ટથી કયા રાજ્યની મહિલાઓને રોશન કરી રહી છે
ગુજરાત
રાજસ્થાન
દિલ્હી
તમિલનાડુ
ચંદ્રયાન ૨ નું સફળ પ્રક્ષેપણ ક્યારે કરાયું
1 july 2019
14 july 2019
21 july 2019
22 july 2019
બે રાજ્યો છત્તીસગઢ અને ઓરિસ્સા ની સૌથી મોટી નદી કઈ છે
મહા
મહી
ગંગા
યમુના
દેશમાં રૂફટોપ સોલાર પેનલ લગાવવામાં કયુ રાજ્ય પ્રથમ ક્રમે છે
તમિલનાડુ
ગુજરાત
મહારાષ્ટ્ર
મધ્ય પ્રદેશ
