Font size
S
M
L
XL
WorksheetsGrade 6 Gujarati Ab Cycle 9
Total questions: 10
Worksheet time: 5mins
Name
Class
Date
1.
Sugar ને ગુજરાતી માં શું કહેવાય ?
a)
ખાણ
b)
ખાંડ
c)
ચીની
d)
મીઠું
2.
તમને મીઠીં વસ્તુમાં શું ભાવે છે ?
a)
પાવભાજી
b)
પાસ્તા
c)
પનીર
d)
દૂધપાક
3.
ચોકલેટનું મૂળ વતન કયું છે ?
a)
દક્ષિણ અમેરિકા
b)
દક્ષિણ આફ્રિકા
c)
બ્રાઝિલ
d)
ઇન્ડિયા
4.
ચોકલેટ બારનું સૌ પ્રથમ નિર્માણ ક્યાં થયું ?
a)
અમેરિકા
b)
બ્રાઝિલ
c)
સ્વિત્ઝરલૅન્ડ
d)
આફ્રિકા
5.
ચોકલેટ બનાવા માટે નીચે માંથી કઈ સામગ્રી નથી વપરાતી ?
a)
તલ
b)
કોકો પાવડર
c)
દૂધનો પાવડર
d)
ખાંડ
6.
સામગ્રી / ઘટકોને English માં શું કહેવાય ?
a)
Coco Powder
b)
Milk Powder
c)
Ingredients
d)
Ghee
7.
Fat ને ગુજરાતીમાં શું કહેવાય ?
a)
ચરબી
b)
ચબરી
c)
ચારબી
d)
ચારની
8.
Nuritional Food ને ગુજરાતી માં શું કહેવાય ?
a)
પૌષ્ટિક આહાર
b)
સારો ખોરાક
c)
ખરાબ ખોરાક
d)
વાયુયુક્ત આહાર
9.
Chocolates ના પ્રકારો કેટલા છે ?
a)
ચાર
b)
ચાળીસ
c)
ત્રણ
d)
પાંચ
10.
નીચેના માંથી કઈ વસ્તુ મીઠ્ઠી છે ?
a)
ગુલાબ જામુન
b)
રસમલાઈ
c)
આઈસક્રીમ
d)
આમરસ
Reset
