wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

ગુજરાતી

Total questions: 14

Worksheet time: 7mins

Name
Class
Date
1.

નીચેનામાંથી કઈ જોડણી સાચી છે ?

a)

પ્રવૃતી

b)

પ્રવૃત્તિ

c)

એક પણ નહિ

d)

પર્વૃતિ

2.

'ટેવ' શબ્દનો સમાનાર્થી શબ્દ આપો :

a)

કુટેવ

b)

ખરાબ સોબત

c)

આદત

d)

પ્રણ

3.

નીચેનામાંથી કયું જોડકું ઉચિત નથી ?

a)

સુટેવ - કુટેવ

b)

શાંતિ - અશાંતિ

c)

નર્ક - અર્ક

d)

મૃત્યુ - જીવન

4.

નીચેનામાંથી કયું જોડકું સાચું છે ?

a)

ટેવ - લત

b)

પરિશ્રમ - શપથ

c)

ભાગોળ - ગમાર

d)

દિલ - દિમાગ

5.

પ્રવૃત્તિ, પ્રયત્ન, પ્રતિજ્ઞા, પ્રથમ

a)

પ્રવૃત્તિ, પ્રથમ, પ્રયત્ન,પ્રતિજ્ઞા,

b)

પ્રવૃત્તિ,પ્રતિજ્ઞા, પ્રયત્ન, પ્રથમ

c)

પ્રથમ, પ્રયત્ન, પ્રતિજ્ઞા, પ્રવૃત્તિ

d)

પ્રતિજ્ઞા, પ્રથમ, પ્રયત્ન, પ્રવૃત્તિ

6.

નિરક્ષરનો અથૅ?

a)

ભણતર

b)

ભણવું

c)

અભન

d)

અભણ

7.

વિરોધી શબ્દો લખો

આકાશ

a)

પાતાળ

b)

ધરતી

c)

પૃથ્વી

8.

સમાનાર્થી શબ્દ આપો?

ઉર

a)

હ્રદય

b)

તન

c)

હાથ

9.

" આંખ "શબ્દનો સમાનાર્થી શબ્દ આપો :

a)

નજર

b)

પગ

c)

ચક્ષુ

10.

" પાણી 'શબ્દનો સમાનાર્થી શબ્દ આપો :

a)

નીર

b)

હાથ

c)

હવા

11.

" સાગર "શબ્દનો સમાનાર્થી શબ્દ આપો :

a)

નદી

b)

ઝરણું

c)

સમુદ્ર

12.

" સુખ " શબ્દનો વિરુદ્ધાર્થી શબ્દ આપો :

a)

ખુશી

b)

આનંદ

c)

દુઃખ

13.

"નીડર" શબ્દનો વિરુદ્ધાર્થી શબ્દ આપો :

a)

ડરપોક

b)

બહાદુર

c)

ડાહ્યો

14.

'ટેવ' શબ્દનો સમાનાર્થી શબ્દ આપો :

a)

કુટેવ

b)

ખરાબ સોબત

c)

આદત

d)

પ્રણ