NEW
Font size
S
M
L
XL
WorksheetsOcto exam R.2 Sanskrit
Total questions: 15
Worksheet time: 15mins
Name
Class
Date
1.
સંસ્કૃત ભાષા કઈ લિપિમાં લખાય છે?
a)
નાગરિક
b)
નાગરી કે દેવનાગરી
c)
હિન્દી
2.
હાથીના દંતશૂળ કેવા છે?
a)
ઘોળા આને લાંબા
b)
કાળા અને લાંબા
c)
કાળા
3.
હાથીના કદાવર શરીર માં તેની આંખો કેવી છે?
a)
સરસવ જેવી
b)
સૂપડાં જેવી
c)
સૂંઢ જેવી
4.
સંસ્કૃત ભાષા કેટલીક ભારતીય ભાષા ઓની ........છે?
a)
જનની
b)
જન્માષ્ટમીની
c)
જન્મભૂમિ
5.
સ્વરો અને વ્યંજનો ને મૂળાક્ષરો કહે છે.
a)
આ સાચું છે.
b)
આ ખોટું છે.
c)
બંને માંથી કોઈપણ નહિ
6.
'૭' સંખ્યા ને સંસ્કૃત શબ્દ માં જણાવો.
a)
नव
b)
सप्त
c)
पाय
7.
' ૧૨' સંખ્યા ને સંસ્કૃત શબ્દ માં જણાવો.
a)
दो
b)
दाद्श
c)
ऐक
8.
હાથી નો રંગ કેવો છે.
a)
પીળો
b)
જાંબલી
c)
શ્યામ
9.
कः दिव्य दैवी सृष्टिः अस्ति।
a)
शशकः
b)
व्याधः
c)
हस्ती
10.
कदली શબ્દ નો અર્થ આપો
a)
કેળ
b)
કદ
c)
કેટલાંક
11.
नव શબ્દ ને સંસ્કૃત અંકમા લખો.
a)
७
b)
९
c)
१
12.
હાથી કોનાથી ડરે છે.
a)
વાઘ
b)
સિંહ
c)
મહાવત
13.
उदरम् શબ્દ નો ગુજરાતી અથૅ આપો.
a)
પેટ
b)
પેન્ટ
c)
પૂર્ણ
14.
સૂંઢ નો સંસ્કૃત શબ્દ.......
a)
शुणडा
b)
शशकः
c)
शून्य
15.
एकम् સંસ્કૃત નો શબ્દ
a)
१
b)
१६
c)
११
Reset
