NEW
Font size
S
M
L
XL
WorksheetsGujarati
Total questions: 10
Worksheet time: 5mins
Name
Class
Date
1.
દુકાનદાર પાસે યુવકે ક્યા ફોન માટે મંજૂરી માગી?
a)
મોબાઈલ ફોન
b)
પબ્લિક ફોન
2.
જવાબ નું વિરોધી શબ્દ
a)
ઉત્તર
b)
સવાલ
3.
ગામમાં શાનું નિર્માણકાર્ય થઈ રહ્યું હતું?
a)
મૂર્તિનું
b)
મંદિરનું
4.
સ્ટોરમાં કોણ દાખલ થયું?
a)
દુકાનદાર
b)
યુવક
5.
'દ્વિદલ' પાઠના લેખકનું નામ જણાવો.
a)
ડૉ. કિશોરસિંહ સોલંકી
b)
ડૉ. આઈ. કે. વીજળીવાળા
6.
વીસ ફૂટ ઊંચા સ્તંભ ઉપર શાની સ્થાપના કરવાની હતી?
a)
પરમેશ્વર ની
b)
મૂર્તિ ની
7.
દુકાનદારને યુવકનો કયો ગુણ સ્પર્શી ગયો?
a)
નમ્રતાનો
b)
ખુમારીનો
8.
પડતું મૂકવું (રૂઢિપ્રયોગ)
a)
છોડી દેવું
b)
બાજુ પર મૂકવું
c)
બંન્ને
9.
નવાઈ શબ્દનું અર્થ
a)
આશ્ચર્ય
b)
અચંબો
c)
બંન્ને
10.
'દ્વિદલ' પાઠનું પ્રકાર જણાવો.
a)
બોધકથા
b)
જીવનચરિત્ર
Reset
