NEW
Font size
S
M
L
XL
WorksheetsGujarati
Total questions: 10
Worksheet time: 5mins
Name
Class
Date
1.
ચિત્રમાં બુકસ્ટૉલ નું નામ શું છે?
a)
પ્રતિભા
b)
પ્રભાત
2.
પરસ્પરનું સમાનાર્થી શબ્દ
a)
બધા
b)
એકબીજાને
3.
ખાનપાનનું સમાનાર્થી શબ્દ
a)
ખાવાનું
b)
ખાવાપીવાનું
4.
નીરોગી નું સમાનાર્થી શબ્દ
a)
રોગી
b)
તંદુરસ્ત
5.
કવિ હિંદને કોની ભૂમિ તરીકે ઓળખાવે છે?
a)
વેદોની
b)
દેવોની
6.
આ કાવ્ય 'હિંદમાતાને સંબોધન' કવિનું નામ જણાવો?
a)
કાન્ત
b)
સુન્દરમ
7.
નાતાલ કોનો મુખ્ય તહેવાર છે?
a)
ખ્રિસ્તીઓનો
b)
પારસીઓનો
8.
પ્રાર્થના એટલે શું?
a)
અરજ
b)
વિનંતી
c)
બંન્ને
9.
જાહેર સ્થળોની સ્વછતા જાળવવી જોઈએ.
a)
ખરું
b)
ખોટું
10.
કોઈ બાળક ખોવાયું હોય તો તે અંગેની સૂચના લાઉડસ્પીકર દ્વારા અપાતી હોય છે.
a)
ખોટું
b)
ખરું
Reset
