NEW
Font size
S
M
L
XL
WorksheetsGUJARATI
Total questions: 9
Worksheet time: 5mins
Name
Class
Date
1.
સૌરાષ્ટ્ર નું પેરિસ તરીકે કયું શહેર ઓળખાય છે?
a)
જામખંભાળિયા
b)
જામજોધપુર
c)
જામનગર
d)
જોડિયા
2.
જામનગરની સ્થાપના કોણે કરી?
a)
જામરાવળે
b)
જામસાહેબે
c)
વિજયભાઈ રૂપાણી એ
d)
અમિત શાહે
3.
જામનગર ગુજરાતની કઇ દિશામાં આવેલ છે?
a)
ઉત્તર
b)
દક્ષિણ
c)
પૂર્વ
d)
પશ્ચિમ
4.
જામનગર __________ના નામે પણ ઓળખાય છે.
a)
સૌરાષ્ટ્ર
b)
પેરિસ
c)
છોટી કાશી
d)
જામપૂર
5.
જામનગરની સ્થાપના સમયે ની ખાંભી ક્યાં આવેલી છે?
a)
સેવારામ સ્ટોરમાં
b)
રામડેરી આઈસ્ક્રીમમાં
c)
દિલાવર સાઈકલ સ્ટોરમાં
d)
ભૂજિયા કોઠામાં
6.
નીચેમાંથી જામનગરની કઈ વસ્તુ પ્રખ્યાત છે?
a)
સેવ
b)
કાજલ
c)
સાડી
d)
પંચેશ્વર ટાવર
7.
જામનગર જિલ્લામાં કઈ તેલ રિફાઇનરી આવેલી છે?
a)
ટાટા
b)
બિરલા
c)
ગોદરેજ
d)
રિલાયન્સ
8.
નીચે આપેલમાંથી જામનગરની કઈ પ્રખ્યાત ખાવાની વસ્તુ છે?
a)
ખાજલી
b)
ઘૂઘરા
c)
સેવ
d)
ગાંઠિયા
9.
જામનગર જિલ્લાની સ્થાપના કયારે થઈ હતી?
a)
ભાદરવા સુદ ચોથના
b)
જેઠ પૂનમના
c)
શ્રાવણ સુદ સાતમના
d)
પોષી પૂનમના
Reset
