wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ

Total questions: 10

Worksheet time: 30secs

Name
Class
Date
1.

મહાન વૈજ્ઞાનિક સી.વી.રામન એ 'રામન ઇફેક્ટ' ઇફેક્ટ ની શોધ ક્યારે કરી હતી ?

a)

28 ફેબ્રુઆરી ૧૯૨૮

b)

31 જાન્યુઆરી 1930

c)

૧૨ જાન્યુઆરી ૧૯૫૦

d)

22 ડિસેમ્બર 1930

2.

રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ (National Science Day) કયારે ઉજવવામાં આવે છે ?

a)

28 જાન્યુઆરી

b)

28 ફેબ્રુઆરી

c)

28 માર્ચ

d)

26 એપ્રિલ

3.

મહાન વૈજ્ઞાનિક સી વી રામનને નોબલ પુરસ્કાર કયા વર્ષમાં મળ્યો હતો?

a)

2021

b)

૧૯૪૦

c)

1930

d)

૧૯૭૩

4.

પ્રશ્ન: કયા મહાપુરુષની યાદમાં રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ ઉજવવામાં આવે છે?

a)

જગદીશ ચંદ્ર બોઝ

b)

ડોક્ટર હોમી ભાભા

c)

વિક્રમ સારાભાઈ

d)

ડો.ચંદ્રશેખર રમણ

5.

રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની ઉજવણીનો મુખ્ય ઉદ્દેશ્ય ?

a)

ભારતીય લોકોમાં વિજ્ઞાન પ્રત્યે જાગૃતિ

b)

ભારતીય લોકોમાં સાહિત્ય પ્રત્યે જાગૃતિ

c)

ભારતીય લોકોમાં ભાષા પ્રત્યે જાગૃતિ

d)

ભારતીય લોકોમાં ગણિત પ્રત્યે જાગૃતિ

6.

ડોક્ટર સીવી રામન નો જન્મ ક્યારે થયો હતો ?

a)

7મી નવેમ્બર ૧૮૮૮

b)

15 મી જાન્યુઆરી 1847

c)

22 ડિસેમ્બર 1885

d)

30 જાન્યુઆરી ૧૯૯૦

7.

પ્રકાશના કિરણો કઈ રીતે કામ કરે છે તે વિશે તેમણે ઉંડું સંશોધન કર્યુ હતું જે પાછળથી ભૌતિક વિજ્ઞાન જગતમાં કયા નામે ઓળખવામાં આવે છે ?

a)

‘રામન ઇફેકટ’

b)

સાઉન્ડ ઇફેક્ટ

c)

પાવર ઇફેક્ટ

d)

રિલીફ એક્ટ

8.

સી.વી. રામનનો જન્મ ભારત દેશના દક્ષિણ ભાગમાં આવેલા તામિલનાડુ રાજ્યનાં કયા શહેરમાં થયો હતો?

a)

બેંગલોર

b)

વિશાખાપટ્ટનમ

c)

તિરુચિરાપલ્લી

d)

ખલી પટનમ

9.

મહાન વૈજ્ઞાનિક સી.વી.રામન નું પૂરું નામ શું હતું ?

a)

ચંદ્રમૂર્તિ વિશ્વનાથ રામન

b)

ચંદ્રશેખર વેંકટ રામન

c)

ચંદ્રપ્રભા વિરાટ રામન

10.

મહાન વૈજ્ઞાનિક સી.વી. રામનને કયા કયા પુરસ્કાર મળ્યા છે?

a)

ભારત રત્ન

b)

નોબલ પુરસ્કાર

c)

લેનિન શાંતિ પુરસ્કાર

d)

તમામ