wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

Today Quiz -3 (19/4/20)

Total questions: 10

Worksheet time: 4mins

Name
Class
Date
1.

ભારતે છોડેલ પ્રથમ ઉપગ્રહ "આર્યભટ્ટ" નીચેનામાથી કયો છે.

a)
b)
c)
d)
2.

બ્લેક બોર્ડ (કાળું પાટિયું) માટે નીચેનામાંથી કયો સ્પેલિંગ સાચો છે.

a)

Blakbord

b)

Blackbord

c)

Blackboard

d)

Bleckboard

3.

What is the name of the animal in the picture?

a)

Horse

b)

Donkey

c)

Bear

d)

Zebra

4.

બલ્બની શોધ કરનાર વૈજ્ઞાનિક નીચેનામાંથી કોણ છે.

a)
b)
c)
d)
5.

કોમ્પ્યુટરમાં ટાઈપ કરતી વખતે નવી લીટી પર જવા માટે કઈ કી દબાવવામાં આવે છે .

a)

સ્પેસબાર

b)

કેપ્સ લોક

c)

શિફ્ટ

d)

એન્ટર

6.
Name this icon
a)
Drive
b)
Work
c)
Doc
d)
Word
7.

કયા મેળામાં પશુઓનું પ્રદર્શન અને વેચાણ કરવામા આવે છે.

a)

તરણેતર

b)

વૌઠા

c)

ભવનાથ

d)

જૈન મેળો

8.

આપેલ ચિત્રમા રંગીન ભાગ કયો જિલ્લો દર્શાવે છે.

a)

વડોદરા

b)

નર્મદા

c)

ભરૂચ

d)

સુરત

9.

નીચેનામાથી કયો સમ અપૂર્ણાક નથી.

a)

2/6

b)

1/3

c)

3/8

d)

4/12

10.
ભારતમાંથી શું પસાર થાય છે ?
a)
કર્કવૃત્ત
b)
મકરવૃત્ત
c)
વિષુવવૃત્ત
d)
દક્ષિણ ધ્રુવવૃત્ત