NEW
Font size
Worksheetsjya jaya vase e gujarati
Total questions: 10
Worksheet time: 2mins
સદાકાળ ગુજરાત ક્યાં જોવા મળે છે ?
જ્યાં જ્યાં એક પણ ગુજરાતી રેતો નથી
જ્યાં અન્ય પ્રદેશ ના લોકો વસવાટ કરે છે
જ્યાં એક પણ ગુજરાતી વસવાટ કરે છે
જ્યાં માત્ર પરદેશી વસે છે
આ કાવ્ય માં ગુજરાતી ઓ જંગલ માં મંગલ કેમ કરે છે
વૃક્ષો વાવીને
મહેનત પ્રત્યે પ્રેમ ના કારણે
જંગલ માં વસવાટ કરી ને
નાચગાન કરીને
કવિ એ આ ધરતી ને કોની કહી છે ?
શ્રી કૃષ્ણ ની
દાદા ભાઈ નવરોજી
સ્વામી દયાનંદ
ઉપરોક્ત બધા
કવિ ના હ્દય માં શેનો વૈભવ રચાય છે ?
સત્યનો
સ્નેહનો
શોર્યનો
ઉપરના એ - બી - સી
નીચેમાં કયો શબ્દ પ્રફ્ફુલ નો સમાનાર્થી છે ?
હતાશ
નિરાશ
આનંદ
ઉદાસ
ગુજરાતીઓ જ્યાં જ્યાં વસે છે ત્યાં ત્યાં હંમેશા શું હોય છે ?
સદાકાળ ગુજરાત
સદાકાળ તમિલનાડું
સદાકાળ ઉત્તર પ્રદેશ
સદાકાળ મુંબઈ
ગુજરાતી ઓ ના વ્યાસ ક્યાં ક્યાં છે ?
ઉત્તર
પૂર્વ
પશ્ચિમ
દક્ષિણ
ઉપપરોક્ત બધા
સૂર્ય તના કિરણો ક્યાં પર્લ દોડે છે ?
પંજાબ માં
બિહાર માં
ગુજરાત માં
જમ્મુ માં
ગુજરાતની પ્રખ્યાત વસ્તુ શું છે ?
લ્હાણી અને વાણી
પાણી
નાસ્તો
વસ્તુ
ગુજરાત ના લોકો જંગલ માં પણ શું કરે છે?
વાર્તા
તબાહી
નાચ ગાન
મંગલ
