NEW
Font size
Worksheetsકનૈયાલાલ મુનશી /કવિઝ નૌસીલ પટેલ
Total questions: 15
Worksheet time: 8mins
કનૈયાલાલ મુનશીનો જન્મ ક્યારે થયો હતો.
30 ડિસેમ્બર 1879
30 ડિસેમ્બર 1887
30 ડિસેમ્બર 1899
અન્ય
કનૈયાલાલ મુનશીની કઇ કૃતિ અધુરી રહી છે.
પાટણની પ્રભુતા
કૃષ્ણાવતાર
ગુજરાતનો નાથ
રાજાધિરાજ
કનૈયાલાલ મુનશીનો જન્મ કયાં થયો હતો.
ભરુચ
રાજપીપળા
ભચાઉ
અન્ય
કનૈયાલાલ મુનશીનું ઉપનામ શું હતું
ધૂમકેતુ
દર્શક
ઘનશ્યામ
ગોવર્ધનરામ
1938માં કનૈયાલાલ મુનશીએ કઇ સંસ્થાની સ્થાપના કરી હતી.
ગુજરાત વિદ્યાપીઠ
ભારતીય વિદ્યા ભવન
ભારતીય વિદ્યા ભવન
એક પણ નહીં
ગુજરાતના કયા મંદિરના જીર્ણોદ્ધારમાં કનૈયાલાલ મુનશીએ મહત્વની ભૂમિકા ભજવી છે.
દ્વારકા
પાવાગઢ
સોમનાથ
એક પણ નહીં
કનૈયાલાલ મુનશીની પ્રથમ ઐતિહાસિક નવલકથા કઇ છે.
ગુજરાતનો નાથ
કૃષ્ણાવતાર
રાજાધિરાજ
પાટણની પ્રભુતા
કનૈયાલાલ મુનશીએ ભારતના કયા સ્ટેટના વિલીનીકરણમાં મહત્વની ભૂમિકા ભજવી છે.
હૈદરાબાદ
જૂનાગઢ
ભાવનગર
અન્ય
ટપાલ વિભાગા દ્વારા ક્યારે કનૈયાલાલ મુનશીના સન્માનમાં ટપાલ ટિકિટ બહાર પાડવામાં આવી હતી
1958
1988
1968
1970
ભારતનું બંધારણ ઘડવા રચાયેલી સમિતિમાં એક માત્ર ગુજરાતી સભ્ય કોણ હતા.
સરદાર વલ્લભભાઇ પટેલ
કનૈયાલાલ મુનશી
જીવરાજ મહેતા
મોરારજી દેસાઇ
કનૈયાલાલ મુનશીએ સાહિત્યની રચના સૌપ્રથમ કઇ કૃતિથી કરી હતી.
પાટણની પ્રભુતા
વેરની વસુલાત
એક પણ નહીં
મારી કમલા
કનૈયાલાલ મુનશીએ 1922માં કયુ માસિક સામાયિક શરુ કર્યુ હતું
ગુજરાત
વંદે
ભારત
જય હિંગ
કનૈયાલાલ મુનશી કયા રાજ્યના રાજ્યપાલ રહી ચૂક્યા છે.
ગુજરાત
બિહાર
પંજાબ
ઉત્તરપ્રદેશ
કઇ નવલકથાએ કનૈયાલાલ મુનશીને નવલકથાકાર તરીકે ગુજરાતી સાહિત્યમાં માનભર્યું સ્થાન અપાવ્યું છે
ગુજરાત નો નાથ
પાટણની પ્રભુતા
રાજાધિરાજ
અન્ય
ગુજરાતનો નાથ કૃતિ માં ક્યાં રાજા ની કથા સંકળાયેલ છે
ભીમદેવ
સિદ્ધરાજ જયસિંહ
મૂળરાજ
વનરાજ ચાવડા
