Font size
WorksheetsBranding
Total questions: 10
Worksheet time: 6mins
A brand provides...
બ્રાંડ રજુ કરે છે ......
Opportunity તક
Identity ઓળખ
Confusion મુંજવણ
Style શૈલી
With a brand, the customer can easily differentiate between other brands
બ્રાંડની સહાયતા થી વિવિધ પેદાશો વચ્ચે ભેદ કરી શકાય છે
Philip Kotler gave definition of branding in _______ book.
ફિલિપ કોટલરે બ્રાન્ડીંગ ની વ્યાખ્યા _____ પુસ્તક માં આપી.
Marketing Management માર્કેટિંગ મેનેજમેન્ટ
My Adventures in Marketing મારા એડવેન્ચર્સ માર્કેટિંગમાં
Principles of Marketing માર્કેટિંગના સિદ્ધાંતો
None કોઈ નહિ
is an example of branding
નું ઉદાહરણ છે
Special name ખાસ નામ
Special Number ખાસ અંક
Special Picture ખાસ ચિત્ર
Name of Manufacturer ઉત્પાદકનું નામ
Which of the following is an example of "Special Name" as a type of Brand?
નીચેનામાંથી બ્રાન્ડિંગની "ખાસ નામ" માટે કયું યોગ્ય ઉદાહરણ છે?
Which one is not "Special Picture" type brand?
નીચેનામાંથી કયું "ખાસ ચિત્ર" નું બ્રાન્ડિંગનું પ્રકર નથી?
Wagh bakri tea વાઘ બકરી ચા
Monkey Brand tooth powder વાંદરા છાપ ટુથ પાવડર
Tortoise brand mosquito coil કછુઆ છાપ અગરબત્તી
None કોઈ નહિ
Select images with "Special Number" as type of brand
"ખાસ અંક" માટેનું બ્રાન્ડિંગ નું પ્રકાર દર્શાવતા ચીત્રોને પસંદ કરો
Which is the most widely used type of branding?
બ્રાન્ડિંગના ક્યાં પ્રકારો સામાન્ય રીતે વધુ વપરાશ કરવામાં આવે છે?
Manufacturer Name ઉત્પાદકનું નામ
Special Number ખાસ અંક
Special Name ખાસ નામ
Special design or Logo ખાસ ચિન્હ અથવા લોગો
A registered brand is called Trade Mark
નોંધણી કરવાએ બ્રાન્ડ ને રજીસ્ટર્ડ અથવા ટ્રેડ માર્ક કહેવાય
Every Brand is a Trademark
દરેક બ્રાન્ડ ટ્રેડમાર્કહોય છે
