NEW
Font size
S
M
L
XL
WorksheetsGujarati
Total questions: 10
Worksheet time: 5mins
Name
Class
Date
1.
નર્મદા નદી ક્યા સરોવરમાંથી નીકળે છે?
a)
અમરકંઠક
b)
ગુજરાત
2.
નર્મદા નદી ક્યા શહેર પાસે સાગરને મળે છે?
a)
ભરૂચ
b)
રાજસ્થાન
3.
ગૌરીશંકર મંદિરને કેટલા પગથિયાં છે?
a)
105
b)
108
c)
101
4.
નર્મદાકિનારે આવેલું પ્રાચીન તીર્થ કયું છે?
a)
સોમનાથ
b)
શુકલતીર્થ
5.
નર્મદા ક્યા પ્રદેશમાંથી નીકળે છે?
a)
હિમાલયમાંથી
b)
મધ્ય પ્રદેશમાંથી
6.
"નર્મદા' પાઠના લેખક કોણ છે?
a)
રમણ સોની
b)
રમણ જોશી
7.
સરદાર સરોવર બંધની ઊંચાઈ કેટલી છે?
a)
163 મીટર
b)
153 મીટર
8.
'નર્મદા' શબ્દનો અર્થ શો થાય છે?
a)
સમૃદ્ધિ આપનારી
b)
આનંદ આપનારી
9.
શૂરવીર શબ્દનું અર્થ આપો.
a)
કાયર
b)
બહાદુર
10.
શીલાનું સમાનાર્થી શબ્દ
a)
પથ્થર
b)
ગિરિ
Reset
