wayground logo

Free Printable Worksheets

Font size

S
M
L
XL
Worksheets

maru gujarat

Total questions: 10

Worksheet time: 5mins

Name
Class
Date
1.

ગુજરાત રાજ્યના હાલના મુખ્યમંત્રી કોણ છે ?

a)

વિજય રૂપાણી

b)

ઓમ પ્રકાશ કોહલી

c)

અમિત શાહ

d)

દેવવ્રત આચાર્ય

2.

ગુજરાતના હાલના રાજ્યપાલ કોણ છે?

a)

ઓમ પ્રકાશ કોહલી

b)

આનંદીબેન પટેલ

c)

દેવવ્રત આચાર્ય

d)

વિજય રુપાણિ

3.

ગુજરાતનું રાજયપક્ષી કયું છે ?

a)

કાગડો

b)

સુરખાબ

c)

કબૂતર

d)

મોર

4.

ગુજરાતનું સૌથી મોટું બંદર કયું છે?

a)

ભાવનગર

b)

લોથલ

c)

કંડલા

d)

સુરત

5.

ગુજરાત રાજ્યનું પાટનગર કયું છે?

a)

ગાંધીનગર

b)

અમદાવાદ

c)

સુરત

d)

ભાવનગર

6.

૭. ગુજરાત રાજ્યની સૌથી મોટી નદી કઈ છે?

a)

નર્મદા

b)

ગંગા

c)

સાબરમતી

d)

સરસ્વતી

7.

ગુજરાત રાજ્યનો સૌથી મોટો જિલ્લો કયો છે?

a)

અમદાવાદ

b)

કચ્છ

c)

મહેસાણા

d)

ડાંગ

8.

ગુજરાત રાજ્યમાં કેટલા જિલ્લા છે?

a)

૩૩

b)

૩૨

c)

૩૦

d)

૨૯

9.

ગુજરાત રાજ્ય નો સૌથી નાનો જિલ્લો કયો છે?

a)

ડાંગ

b)

અમદાવાદ

c)

કચ્છ

d)

બનાસકાંઠા

10.

ગુજરાતનું સૌથી મોટું શહેર કયું છે?

a)

અમદાવાદ

b)

સુરત

c)

જામનગર

d)

જુનાગઢ