wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

ગધ્યાર્થગ્રહણ-૨(અપ્રામાણિક વેપારી)

Total questions: 15

Worksheet time: 8mins

Name
Class
Date
1.

વેપારી કેવો હતો?

a)

પ્રામાણિક

b)

અપ્રામાણિક

c)

લોભી

2.

વેપારી શું વેચતો હતો?

a)

તેલ

b)

ઘી

c)

માખણ

3.

વેપારીને પકડાયા પછી કોની સમક્ષ લાવવામાં આવ્યો?

a)

પ્રજા

b)

રાજા

c)

પોલીસ

4.

રાજાએ વેપારીને કેટલા પ્રકારની સજા સંભળાવી?

a)

બે

b)

ત્રણ

c)

પાંચ

5.

વેપારી ઘીમાં શું ભેળવતો હતો?

a)

દૂધ

b)

છાશ

c)

સસ્તું તેલ

6.

રાજા વેપારીને પ્યાલો ભરીને શું પીવાનું કહે છે?

a)

વાસી તેલ

b)

વાસી ઘી

c)

વાસી દૂધ

7.

ક્યા પ્રકારની સજામાં ચાબુકના સો ફટકા મારવાની વાત કરવામાં આવી હતી?

a)

પહેલી

b)

બીજી

c)

ત્રીજી

8.

ત્રીજા પ્રકારની સજામાં કેટલા રૂપિયાનો દંડ ભરવાનો હતો?

a)

૫૦૦

b)

૨૦૦૦

c)

૧૦૦૦

9.

અપ્રામાણિક દુકાનદાર પૈસાનો ........................ હતો?

a)

લોભી

b)

દાનવીર

c)

માયાળુ

10.

ચાબુકના ફટકાના મારથી કોણ ડરતું હતું?

a)

વેપારી

b)

ગ્રાહક

c)

સિપાહી

11.

વેપારીએ સૌથી પહેલા કઈ સજા સ્વીકારી?

a)

વાસી ઘી પીવું

b)

એક હજાર રૂપિયા દંડ ભરવો

c)

ચાબુકના સો ફટકાનો માર

12.

વેપારીએ વાસી ઘી કેટલું પીધું?

a)

આખો પ્યાલો

b)

અડધો પ્યાલો

c)

પીધું જ નહી

13.

વેપારી ............... બંધ કરીને વાસી ઘી પીવા લાગ્યો.

a)

મો

b)

નાક

c)

આંખ

14.

ચાબુકના ફટકા કોણે માર્યા?

a)

રાજાએ

b)

સિપાઈએ

c)

પ્રધાને

15.

અંતે વેપારીએ કેટલા રૂપિયા દંડ ચુકવ્યો?

a)

૫૦૦

b)

૧૦૦૦

c)

૫૦૦૦