wayground logo

Free Printable Worksheets

Font size

S
M
L
XL
Worksheets

Psychology

Total questions: 10

Worksheet time: 5mins

Name
Class
Date
1.

સંવેદન એટલે શું?

a)

જાગૃતતા

b)

ચેતનાત્મક અનુભવ

c)

જ્ઞાનાત્મક અનુભવ

d)

પ્રત્યેક્ષીકરણ

2.

કયાં મનોવિજ્ઞાનિકે ગંધનાં છ પ્રકાર આપ્યાં છે.?

a)

જે.બી. વોટ્સન

b)

ફ્રોઈડ

c)

ઇલિઝાબેથ હર્લોક

d)

હેનિગ

3.

કોના મત મુજબ 20મી સદી એ 'ચિંતા નો યુગ' હતો.?

a)

જે.સી. કૉલમેન

b)

હેંનિગ

c)

એચ. ઈ.ગેરેટ

d)

જેમ્સ ડ્રેવર

4.

કડવો સ્વાદ જીભના કયાં ભાગમાં આવે છે.?

a)

આગળ

b)

વચ્ચે

c)

પાછળ

d)

આવતો જ નથી

5.

બાહ્ય જગતનું નિરીક્ષણ કેટલાં ભાગમાં વહેંચાય છે.?

a)

ત્રણ

b)

બે

c)

ચાર

d)

માત્ર આંખ દ્રારા

6.

કોના મતે 'અનુભવ વગર આંતરસુઝનો વિકાસ થતો નથી'?

a)

સ્કિનર

b)

થૉનડાઇક

c)

કોહલર

d)

હાલૉ

7.

નીચેનામાંથી કયા મનોવિજ્ઞાનિકને તબીબી ક્ષેત્રે નોબલ પારિતોષિક મળ્યું હતું.

a)

પવલોવ

b)

કૌહલર

c)

સ્કિનર

d)

થૉનડાઇક

8.

શીખેલી પ્રતિક્રિયાની લુપ્તતાને શું કહે છે.?

a)

પ્રબલન

b)

વિલોપન

c)

ભેદબોધન

d)

સામાન્યીકરણ

9.

અનુભવ અને મહાવરાને કારણે વર્તનમાં થતા સાપેક્ષ કાયમી પરિવર્તનને શું કહેવાય?

a)

સંવેદન

b)

ધ્યાન

c)

શિક્ષણ

d)

પ્રત્યેક્ષીકરણ

10.

આસપાસના પર્યાવરણ સાથે કામ પાડવા માટે પ્રાણી કે વ્યક્તિએ શું મેળવવું જરૂરી છે.?

a)

ધીરજ

b)

શિક્ષણ

c)

તાકાત

d)

સર્વૉપરીત