Font size
S
M
L
XL
WorksheetsCh-6 તમનેય ચંદ્રક મળે
Total questions: 12
Worksheet time: 9mins
Name
Class
Date
1.
1.કુસુમ અને ગુલાબ ક્યાં ધોરણમાં ભણતી હતી ?
a)
પાંચમાં
b)
છઠ્ઠામાં
c)
ચોથામાં
d)
સાતમાં
2.
2.ગુલાબનો પરિવાર ક્યાં રહેતો હતો ?
a)
ખેતરમાં
b)
શહેરમાં
c)
ગામડામાં
d)
નેહડૅઅમાં
3.
3.શાળામાં પ્રાર્થનાસભામાં સમાચાર વાંચનનો વારો કોણો હતો?
a)
ગુલાબ
b)
કુમુદ
c)
કુમકુમ
d)
કુસુમ
4.
4.ગુલાબએ પોતાનો દુપટ્ટો કુસુમના ક્યાં અંગ પર બાંધ્યો ?
a)
કાંડા પર
b)
હાથ
c)
પગ
d)
આંગળી
5.
5.સાપ શેમાં હતો?
a)
ઘરમાં
b)
શાળામાં
c)
દફતરમાં
d)
થેલીમાં
6.
6.કુસુમને કેવો સાપ કરડયો હતો ?
a)
બીનઝેરી
b)
ઝેરી
c)
અનઝેરી
d)
નઝેરી
7.
7.ચારણકન્યા કેટલા વર્ષની હતી ?
a)
ચાર
b)
ચૌદ
c)
દસ
d)
અગિયાર
8.
8.ચારણકન્યાને કોની સાથે સરખાવામાં આવી છે ?
a)
મા
b)
માતા
c)
માતાજી
d)
જગદંબા
9.
9.ચારણકન્યાએ હાથમાં શું લીધું છે ?
a)
બરછી
b)
લાકડી
c)
ડાંગ
d)
સોટી
10.
10.ચારણકન્યા ક્યાં ઘૂમે છે?
a)
ઝાડ
b)
પહાડ
c)
ગામ
d)
શહેર
11.
11.કોણાથી ડરીને વનરાજ ભાગ્યો ?
a)
કન્યાથી
b)
કવિ કાગ
c)
હાથીથી
d)
ચારણક્ન્યાથી
12.
12.ગુલાબના સાહસનીવાત શેમાં છપાની ?
a)
સમાચાર
b)
વર્તમાનપત્ર
c)
બુક
d)
હેડીંગ
Reset
