Worksheetsગુજરાતી સાહિત્યના પ્રશ્નો-નૌસિલ પટેલ
Total questions: 13
Worksheet time: 7mins
અસાઈત ઠાકર ના વંશજો કયા નામે ઓળખાય છે
ગીતકાર
તરગાળા
કથાકાર
અન્ય
ગુજરાતી ભાષામાં 'ગુર્જર ભાખા 'શબ્દ પ્રયોગ કરનાર કવિ કોણ છે
પ્રેમાનંદ
ભાલણ
શામળ
અખો
રસની બાબતમાં કોઈપણ ગુજરાતી એના પેગડાંમાં પગ ઘાલે એવો કોઈ કવિ નથી એવું પ્રેમાનંદ માટે કયા લેખકે કહ્યું છે
અખો
નવલરામ પંડ્યા
ક.માં.મુનશી
નર્મદ
દયારામ નું ભક્ત કવિઓમાં સ્થાન નથી,પ્રણયના અમર કવિઓમાં છે આવું વિધાન દયારામ માટે કોને કહ્યું
ક.માં.મુનશી
ભોજા ભગત
દલપરામ
વિશ્વનાથ ભટ્ટ
ગાંધીજી બાપુ ને પ્રિય "કાચબા કાચબી નું પદ રચનાર કવિ કોણ છે
ભોજા ભગત
લાલજી
મીરાંબાઈ
ઝવેરચંદ મેઘાણી
કયા કવિએ કહ્યું છે વિવેચક તે કવીનો જોડીયો ભાઈ જ છે?
નરસિંહરાવ દિવેટિયા
રંભા
બકુલ ત્રિપાઠી
મધુરાય
સૌરાષ્ટ્ર ના ગિરનાર પર્વતનો વિસ્તૃત ઇતિહાસ આપનાર કવિ કોણ છે
દેવચંદ્રસુરી
વિજયસેનસુરી
પદ્મ નંદ સુરી
એક પણ નહીં
કવિ નર્મદ ને આજીવન યોદ્ધા કહેનાર કવિ કોણ છે
જીવરામ જોશી
વિશ્વનાથ ભટ્ટ
સુરેશ દલાલ
મકરંદ દવે
ગુજરાતી ભાષા ને ગર્ભ દશાનો કાળ આવું વિધાન ક્યા લેખક નું છે
ગોવર્ધનરામ ત્રિપાઠી
ગુણવંત શાહ
તારક મહેતા
ધીરુબેન પરીખ
આખ્યાન ના પિતા તરીકે કયા કવિ જાણીતા છે
કવિ ભાલણ
પ્રેમાનંદ
નરસિંહ મહેતા
જયંત ખત્રી
આખ્યાન લખનાર સૌરાષ્ટ્ર નો સૌપ્રથમ કવિ નીચેના માંથી કોણ છે
કવિ કલાપી
સુરદાસ
નેમિનાથ
રામદાસ
પ્રેમાનંદ ના અધૂરાં રહેલા આખ્યાન ને પુરા કરનાર કવિ કોણ છે
વલ્લભ મેવાડો
સુંદર મેવાડો
દયારામ
દુર્ગારામ મહેતા
પ્રેમાનંદ ના અધૂરાં રહેલા આખ્યાન ને પુરા કરનાર કવિ કોણ છે
વલ્લભ મેવાડો
સુંદર મેવાડો
દયારામ
દુર્ગારામ મહેતા
