NEW
Font size
S
M
L
XL
Worksheets7th L-4
Total questions: 10
Worksheet time: 5mins
Name
Class
Date
1.
ગાંધીજીએ મુસાફરી માટે ક્યાં વાહનનો ઈન્કાર કર્યો?
a)
મોટરગાડીનો
b)
આગગાડીનો
c)
વિમાનનો
2.
ગરમીના દિવસોમાં બાપુજી બપોરનું ભોજન કેટલા વાગ્યે લેતા?
a)
10
b)
11
c)
12
3.
સ્ટેશને-સ્ટેશને કોનાં દર્શન કરવા હજારોની મેદની જામતી હતી?
a)
સરદાર વલ્લભભાઈ પટેલ
b)
જવાહરલાલ નહેરુ
c)
ગાંધીજી
4.
સંઘરો કરવાનું માનસિક વલણ
a)
પરિગ્રહ
b)
ગૃહ
c)
અગૃહ
5.
જેનું મૂલ્ય ન થઈ શકે તેવું
a)
અમૂલ્ય
b)
અમૂલ
c)
મુખ્ય
6.
ખેવના -અથૅ
a)
કાળજી
b)
સેવા
7.
લૂલો-અથૅ
a)
પાંગળો
b)
અંધ
c)
અંધાપો
8.
ભાન આવી જવું- અથૅ
a)
બહાનું કાઢવું
b)
સમજ આવી જવી
c)
બંને
d)
એક પણ નહીં
9.
મનુબહેને કેટલાં ખાનાંવાળો ડબો પસંદ કર્યો?
a)
ચાર
b)
બે
c)
દસ
d)
બાર
10.
‘જે ન જોઈતું હોય છતાં વધારે મળે છે માટે તે વાપરવું’ – તેમાં ગાંધીજી શું જોતા હતા?
a)
હિંસા
b)
અહિંસા
c)
કસોટી
d)
બધા જ
Reset
