NEW
Font size
WorksheetsGujarati kavi&lekhak mr Nausil patel
Total questions: 14
Worksheet time: 7mins
દયાનંદ સરસ્વતી નો જન્મ કયાં થયો હતો..
ટંકારા
વડોદરા
કપિલવસ્તુ
મુંબઇ
મહાત્મા ગાંધી નું અવસાન ક્યારે થયું હતું..
30 જાન્યુ 1948
30 જાન્યુ 1869
30 જાન્યુ 1948
અન્ય
મારો જાત અનુભવ કૃતિ કોની છે?
પ્રમુખ સ્વામી
ગાંધીજી
સ્વામી વિવેકાનંદ
અન્ય
કેળવણી નો કોયડો 'કૃતિ કોની છે
સરદાર પટેલ
ગાંધીજી
રવિશંકર મહારાજ
મોરારીબાપુ
રવિશંકર મહારાજ નો જન્મ કયાં થયો હતો
ખેડા
અમરેલી
ભાવનગર
અન્ય
ચાંગદેવ નું અન્ય નામ કયું છે
હેમચંદ્રાચાર્ય
દેવસુરી
કપિલમુની
પ્રભાતિયાં કોના જાણીતા છે
નરસિંહ મહેતા
મીરા
ભાલન
અન્ય
અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ આ પદ કોનું છે
મીરા
નરસિંહ મહેતા
પ્રેમાનંદ
ધીરો ભગત
પગ ઘૂઘરૂં બાધ મીરા આ પદ કોનું છે
મીરા
નરસિંહ મહેતા
ગંગાસતી
જ્ઞાન નો વડલો તખલ્લુખ કોનું છે
અખો
મીરા
દલપતરામ
શામળ
કવિ શિરોમણી તખલ્લુસ કોનું છે
પ્રેમાનંદ
અખો
ઝવેરચંદ મેઘાણી
વલ્લભ ભટ્ટ
જય જય ગરવી ગુજરાત ,દીપે અરુનું પ્રભાત પંક્તિ કોની છે
નર્મદ
દુર્ગાદાસ મહતા
ગો.ત્રિપાઠી
રમણભાઈ નીલકંઠ
સુરતાની વાડીનો મીઠો મોરલો તરીકે કોણ જાણીતું છે..
કલાપી
રા.વી.પાઠક
કનૈયાલાલમુનસી
કાકાસાહેબ
પાટણ ની પ્રભુતા કૃતિ કોની છે
કિશોરલાલ મશરુવાળા
કનૈયાલાલ મુનશી
જયંતિ દલાલ
ગિજુભાઈ બધેકા
