NEW
Font size
Worksheetsmahila din
Total questions: 10
Worksheet time: 5mins
આઠમી માર્ચ કયા દિવસ તરીકે ઉજવાય છે ?
મહિલા દિવસ
શિક્ષક દિવસ
પર્યાવરણ દિવસ
એકતા દિવસ
ભારતના પ્રથમ મહિલા વડાપ્રધાન કોણ હતા ?
ઇન્દિરા ગાંધી
પ્રતિભા પટેલ
આનંદીબેન પટેલ
કિરણ બેદી
ભારતના પહેલા મહિલા રાષ્ટ્રપતિ કોણ હતા ?
ઇન્દિરા ગાંધી
સરોજિની નાયડુ
પ્રતિભા પાટીલ
આનંદીબેન પટેલ
અવકાશમાં સૌથી વધુ સમય વિતાવનાર પ્રથમ મહિલા અવકાશયાત્રી કોણ છે ?
સીમા રામ
દીપા મલિક
ગીતા જોહરી
સુનિતા વિલિયમ્સ
ગુજરાતના પહેલા મુખ્યમંત્રી કોણ હતા ?
સરોજિની નાયડુ
કસ્તુરબા ગાંધી
કમલાનેહરૂ
આનંદીબેન પટેલ
સમર્પણ સેવા અને પ્રેમ માટે કઈ મહિલાને નોબેલ પારિતોષિક મળ્યું છે ?
ઇન્દિરા ગાંધી
લતા મંગેશકર
સુધા ચંદ્રન
મધર ટેરેસા
પગથી અપંગ હોવા છતાં નૃત્ય ક્ષેત્રે એવોર્ડ મેળવનાર કોણ છે ?
સીમા રાવ
કિરણ મજુમદાર
મલ્લિકા સારાભાઈ
સુધા ચંદ્રન
ભારતના પ્રથમ આઇપીએસ મહિલા અધિકારી કોણ હતા ?
ગીતા ચૌધરી
સરિતા ગાયકવાડ
કિરણ બેદી
કિરણ મઝુમદાર
મહારાણી લક્ષ્મીબાઈ કયા રાજ્યના રાણી હતા ?
હૈદરાબાદ
ઝાંસી
અલ્હાબાદ
વડોદરા
એશિયન ગેમમાં 400 મીટર રિલે દોડ માં ગોલ્ડ મેડલ મેળવનાર મહિલા કોણ હતા ?
સરિતા ગાયકવાડ
દીપા મલિક
સીમા રાવ
અરુણિમા સિંહા
