wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

ધોરણ 6 સામાજિક વિજ્ઞાન પાઠ 1 ચાલો ઇતિહાસ જાણીએ

Total questions: 10

Worksheet time: 5mins

Name
Class
Date
1.
હિમાલયમાં થતા ભૂર્જ નામના વૃક્ષોની પાતળી આંતરછાલ પર લખાયેલી હસ્તપ્રત એટલે શું ?
a)
તાડપત્ર
b)
સિક્કાઓ
c)
ભુજપત્ર
d)
ભોજપત્ર
2.
તાંબાના પતરા ઉપર કોતરીને લખવામા આવતુ લખાણ એટલે તામ્રપત્ર. આ વિધાન ?
a)
ખોટુ છે
b)
સાચુ નથી
c)
અસત્ય નથી
d)
સત્ય નથી
3.
અશોકનો શિલાલેખ કયા શહેરમા આવેલ છે ?
a)
જુનાગઢ
b)
ગીર સોમનાથ
c)
કચ્છ
d)
પાટણ
4.
ગુજરાતના કયા શહેરમા 4000 વર્ષ જુનુ શહેર મળી આવ્યુ ?
a)
માંડવી
b)
કચ્છ
c)
સુરત
d)
નલીયા
5.
નીચીનામાથી કયો વિદેશી પ્રવાસી ભારતમા આવ્યો ન હતો ?
a)
યુઅન શ્વાંગ
b)
આ બધા જ આવ્યા હતા
c)
મેગેસ્થનીસ
d)
પ્લિની
6.
આપણા દેશમા હસ્તપ્રતો કઇ ભાષામા જોવા મળતી હતી ?
a)
તમિલ
b)
આપેલ બધા જ
c)
પ્રાકૃત
d)
સંસ્કૃત
7.
તાડ વૃક્ષના પર્ણ પર લખાયેલી હસ્તપ્રત એટલે શું ?
a)
તાડપત્ર
b)
સિક્કાઓ
c)
તાલપત્ર
d)
ભોજપત્ર
8.
પ્રાચીન સમયમા માનવી લખવા માટે તાડપત્ર કે ભોજપત્રનો ઉપયોગ કરતો તેને આપણે શું કહીએ છે ?
a)
હસ્તપ્રત
b)
શિલાલેખ
c)
પર્ણલેખ
d)
અભિલેખ
9.
ઇન્ડિયા શબ્દ શેના પરથી ઉતરી આવ્યો છે ?
a)
હિન્દ
b)
હિન્ડોસ
c)
હિન્દુ
d)
ઇન્ડસ
10.
શિલાલેખ શેના પર લખવામા આવતા હતા ?
a)
બન્ને
b)
પથ્થર
c)
શિલાઓ
d)
એક પણ નહી