Font size
WorksheetsBhede Sakshi Anant Na
Total questions: 13
Worksheet time: 6mins
ભાણાભાઈ એ ત્યાગાશ્રમમાં ના પાડતાં બાપા એ તેમને કઈ વાત માનવાં કહી ?
પાર્લર વાળા ભાઈની જમીનની સાચવણી કરવી
પ્રભુદાસભાઈ જોડે દોસ્તી પાકી કરવી
પાર્લા વાળા ફોઇની જમીન પર જઈને રેહવાનુ
મંદિરમાં રોજ ૨ કલાક ભજન કરવું
લાલાભાઇ શેઠ પ્રભુદાસભાઈના લેંઘા પરનાં ડાઘ વિશે પૂછે છે, ત્યારે પ્રભુદાસભાઇ શું જણાવે છે ?
"ડાઘો પડયો નથી હોતો, લાલાભાઇ શેઠનું બ્રહ્મ હોય છે"
"ખેતરમાં કામ કરતાં હતાં, તેથી પવિત્ર જમીનની પ્રસાદી છે "
"પગમાં કાંટો વાગ્યો હતો પણ કાઈ ચિંતા કરવાની નથી "
"બાપાને પગમાં ગૂમડું થયું છે. એનો પાક અહીં ઝરે છે. "
યોગીબાપા એ ભાણાભાઈને ધર્માદો ક્યાં મોકલાવાં કહ્યું ?
ગોંડલ મંદિરે
પ્રભુદાસભાઈના ઘરે
દક્ષા મંદિરે
સોખડાં મંદિરે
કૂવામાં પાણી ક્યાંથી આવે છે ?
કૂવો તળિયે સુધી સુકાઈ ગયો હોય છે અને પુરવાનો હોય છે
બોરનું કામ પૂરું થવાથી કૂવો ભરાઈ જાય છે
કુવાની બહાર કાળો પથ્થર તોડવાથી આવે છે
પ્રસંગમાં કૂવો નહીં, તળાવનું વર્ણન છે
ભાણાભાઈને તાશ્કદ સોસાયટીમાં પ્લોટ મળે છે, એ સ્થળનું નામ સ્વામીશ્રી શું રાખે છે ?
કેવલધામ
નેહલ્ધામ
હેમલ્ધામ
સ્નેહલધામ
ભાણાભાઈનાં બા ધામમાં જાય છે પછી બા નાં દિવ્યદર્શન ભાણાભાઈ સિવાય બીજા કોને થાય છે?
સોમભાઇને
ચંદુભાઈને
ચંદારાણા સાહેબને
સુરેશભાઇને
પૂજારા સાહેબ ક્યાં મંદિરના ટ્રસ્ટી તરીકે સેવા કરતાં હોય છે ?
અમદાવાદ - શ્રી સ્વામિનારાયણ મંદિરે
જુનાગઢ - શ્રી સ્વામિનારાયણ મંદિરે
રાજકોટ - શ્રી સ્વામિનારાયણ મંદિરે
ભુજ - શ્રી સ્વામિનારાયણ મંદિરે
પૂજારા સાહેબને સ્વામીશ્રીનાં દર્શન માટે કોણ લાવ્યું હતું?
ચંદારાણા સાહેબ
પૂ. દાસ સ્વામીજી
નટુભાઇ તંબોડી (પાદરા વાળા)
ભાણાભાઈ
શામજીબાપાએ સ્વામીશ્રીને શું આપ્યું હતું?
નવું દાતણ
બાગનાં સુગંધી પૂષ્પો
વાસણા ફાર્મની સ્મૃતિ
નવો ટુવાલ
શામજીબાપાનાં ધર્મ પત્નીને શાની બીમારી હતી
ડાયાબિટીસની
દમની
તાવની
થાઈરૉઈડની
શામજીબાપાનાં માજી સવારે ધામમાં ગયાં ત્યારે સ્વામીશ્રી એ તેમના ઘરે પોહચવાં કોને જણાવ્યું
ચંદુભાઈને
પોપટભાઈને
ભાણાભાઈને
સતુ પપ્પાને
Time to share favorite prasang from this week! From whom would you like to listen?
Hetarthbhai
Harshbhai
Meetbhai
Hareshbhai
Kartikbhai
ભાણાભાઈના ઘર આંગણે શેનું ઝાડ હોય છે ?
બોરડિ
લીમડો
વડ
કેળ
