NEW
Font size
Worksheets147 ધો8 પ્ર18 સત્ર2 સાવિ
Total questions: 10
Worksheet time: 3mins
દર વર્ષે કયા દિવસને માનવ અધિકાર દિવસ તરીકે ઉજવવામાં આવે છે ?
10 માર્ચ
10 ડિસેમ્બર
કઈ યોજનાઓમાં પછાત વર્ગના લોકો માટે ખાસ જોગવાઈ કરવામાં આવી છે ?
પંચવર્ષીય યોજનાઓ
વસ્તીગણત્રી
કોઈપણ દેશના વિકાસનો આધાર શેના પર રહેલો છે ?
બાળકોના સર્વાંગી વિકાસ
અણુ બૉમ્બ
માનવ અધિકારોની ઘોષણા કોના દ્વારા કરવામાં આવી હતી ?
યુ.એન.
અમેરિકા
કયા દિવસને બાળ અધિકાર દિવસ તરીકે ઉજવવામાં આવે છે ?
20 નવેમ્બર
10 ડિસેમ્બર
વ્યક્તિને ગૌરવપૂર્ણ જીવન જીવવા માટે ઉપયોગી મૂળભૂત અધિકારો માટે શું જરૂરી છે ?
માનવ અધિકાર
આધારકાર્ડ
બાળકોના જીવન વિકાસ અને કલ્યાણ સંબંધી અધિકારોની ઘોષણા કોના દ્વારા કરવામાં આવી છે ?
યુ.એન.
યુ.એસ.એ.
સામાજિક ન્યાયનો હેતુ શું છે ?
સમાજને સુરક્ષિત કરવાનો
સમાજની નવરચના કરવાનો
સામાજિક અસમાનતા ઊભી થવા પાછળ નીચેનામાંથી કયું કારણ જવાબદાર છે ?
ગરીબી
બેકારી
વર્ગ વિગ્રહ
આપેલ તમામ
ભારતના બંધારણમાં નાગરિકો માટે ન્યાય આપવાની જોગવાઈ માં કયા પ્રકારના ન્યાય નો સમાવેશ થતો નથી ?
સામાજિક
આર્થિક
નૈતિક
અનૈતિક
