NEW
Font size
WorksheetsHistory part 1
Total questions: 14
Worksheet time: 7mins
નીચેનામાંથી સૌથી મોટું નગર કયું છે?
લોથલ
ધોળાવીરા
રંગપુર
સુરકોટડા
ગુજરાતમાં સૌપ્રથમ કયું નગર મળી આવ્યું હતું?
લોથલ
ધોળાવીરા
રંગપુર
કુંતાસી
નીચેનામાંથી કયું નગર જામનગર માં આવેલું છે?
કોટ
લાખાબાવળ
પેઢામલી
દેશલપર
કયું નગર કચ્છમાં આવેલું નથી?
કુરન
લાખાપર
કોટડા
દેશલપર
કુંતાસી કયા જિલ્લામાંથી મળી આવેલું છે?
જામનગર
મોરબી
કચ્છ
રાજકોટ
કયું નગર મહેસાણા જિલ્લામાં આવેલું નથી?
લાંઘણજ
માલવણ
પેઢામલી
કોટ
ધોળાવીરા નગરની શોધ કોણે કરી?
આર એસ બિષ્ટ
એસ આર રાવ
એમ એસ વત્સ
દયારામ સહાની
લોથલની શોધ કોણે કરી?
એમ એસ વત્સ
આર એસ બિષ્ટ
આર એસ બેનરજી
એસ આર રાવ
ગુજરાતમાં સૌપ્રથમ નગર કયા વર્ષે મળી આવ્યું?
1941
1921
1923
1931
10 અક્ષરનું સાઈનબોર્ડ ક્યાંથી મળી આવ્યું હતું?
લોથલ
ધોળાવીરા
હડપ્પા
મોહે જો દડો
વિશ્વનું સૌથી પ્રાચીન ડોકયાર્ડ ક્યાંથી મળી આવ્યું હતું?
ધોળાવીરા
હડપ્પા
લોથલ
લાંઘણજ
માલવણ કયા જિલ્લામાંથી મળી આવેલું છે?
સુરત
જામનગર
કોટ
કુરન
હડપ્પા નું સંશોધન કોણે કર્યું હતું?
રાયબહાદુર રાવ
રખાલદાશ બેનરજી
આર એસ બિષ્ટ
એમ એસ વત્સ
રંગપુર કઈ નદીના કિનારે આવેલું છે?
ભોગાવો
સિંધુ
સરસ્વતી
ભાદર
