Wayground logo

Free Printable Worksheets

Font size

S
M
L
XL
Worksheets

ગુજરાતનો ઇતિહાસ

Total questions: 10

Worksheet time: 5mins

Name
Class
Date
1.

ગુજરાતના સૌપ્રથમ શંશોધનકર્તાનુ નામ શુ છે?

a)

રોબર્ટ ડિ કોક

b)

રોબર્ટ બ્રુસ ફૂટ

c)

આર.એસ.બિસ્ત

d)

એસ.આર.રાવ

2.

"લોથ" શબ્દનો અર્થ....

a)

લાશ

b)

માટી

c)

લોહી

d)

મકાન

3.

રંગપુર કયા જિલ્લામાં આવેલુ છે?

a)

અમદાવાદ

b)

સુરેંદ્રનગર

c)

કચ્છ

d)

જામનગર

4.

શર્યાતિના પુત્રનું નામ શુ હતુ?

a)

રૈવત

b)

જરાસંઘ

c)

અશોક

d)

આનર્ત

5.

રૈવત અને આનર્તની રાજધાની કઈ હતી?

a)

સુરાષ્ટ્ર

b)

કુશસ્થલી

c)

સોમનાથ

d)

યાદવસ્થલી

6.

મૌર્ય સમ્રાટ અશોકનો શિલાલેખ કઈ લિપિમાં લખાયેલો છે?

a)

પાલી

b)

સંસ્કૃત

c)

બ્રાહ્મી

d)

હિન્દી

7.

કયા કાળને પ્રાચીન ભારતનો સુવર્ણકાળ માનવામાં આવે છે?

a)

ગુપ્તકાળ

b)

મૈત્રકકાળ

c)

મૌર્યકાળ

d)

ક્ષત્રપકાળ

8.

વલભી વિદ્યાપીઠનો સ્થાપક....

a)

ધ્રુવસેન

b)

શિલાદિત્ય

c)

ગુહસેન

d)

ધરસેન

9.

કયા શાસકના સમયમાં ચીની યાત્રી હ્યુ એન સંગે વલભીની મુલાકાત લીધી હતી?

a)

ધ્રુવસેન પ્રથમ

b)

ધરસેન

c)

ધૃવસેન બીજો

d)

ધરસેન ચોથો

10.

ચાવડા વંશના અંતિમ શાસક કોન હતા?

a)

સામંતસિંહ

b)

વનરાજ ચાવડા

c)

સુરપાળ

d)

મુળરાજ