Font size
Worksheetsમહાવીર સ્વામી
Total questions: 15
Worksheet time: 8mins
મહાવીર સ્વામીનું બાળપણનું નામ શું હતું?
સિદ્ધાર્થ
વર્ધમાન
કાર્તિકે
ચરિત્ર નાથ
વર્ધમાનની માતા નુ નામ શું હતું?
શાંતાદેવી
રાધાદેવી
ત્રિશલાદેવી
ભાનુમતિ
વર્ધમાનની પત્ની નું નામ શું હતું?
યશોદા
ભાનુમતિ
શારદા
વિમળા
જૈન ધર્મના 24મા તીર્થંકર હતા.
આદિનાથ
શાંતિનાથ
અજીતનાથ
મહાવીર સ્વામી
મહાવીર જયંતી ક્યારે ઉજવાય છે?
ચૈત્ર સુદ બારસ
ચૈત્ર સુદ તેરસ
વૈશાખ વદ તેરસ
વૈશાખ સુદ ચૌદસ
મહાવીર સ્વામી એ કયો જીવન મંત્ર આપ્યો?
ક્ષમા વિરસ્ય ભૂષણમ
હિંસા પરમો ધર્મ
નીચેના પૈકી કયા મહાવ્રત મહાવીર સ્વામી એ આપ્યા હતા?
અહિંસા
અપરિગ્રહ
સત્ય
અસ્તેય
બ્રહ્મચર્ય
મહાવીર સ્વામીનો જન્મ ક્યાં થયો હતો?
નંદીગ્રામ
ચંપારણ્ય
કુંડગ્રામ
ભાનુનગર
જૈન ધર્મના ધર્મસ્થળ નું શું કહે છે?
ચર્ચ
ગુરુદ્વારા
મંદિર
દેરાસર
જૈન ધર્મના ધર્મ ગ્રંથને શું કહે છે?
ગીતા
બાઇબલ
કુરાન
કલ્પસૂત્ર
જૈન ધર્મના પ્રથમ તીર્થંકર કોણ હતા?
મહાવીર સ્વામી
અજીતનાથ
ઋષભદેવ
શાંતિનાથ
વર્ધમાનના પિતાનું નામ શું હતું?
શુદ્ધન
સિદ્ધાર્થ
ચંદ્રગુપ્ત
સમુદ્રગુપ્ત
વર્ધમાનની પુત્રીનું નામ શું હતું?
પ્રિયદર્શની
સુપ્રિયા
પ્રિયાંશી
પ્રિયકાંતા
72 વર્ષની વયે મહાવીર સ્વામી કયા સ્થળે નિર્વાણ પામ્યા?
પાવાગઢ
પાવાપુરી
પાલીતાણા
પાટણ
કઈ નદીના કિનારે વર્ધમાનને કેવલ જ્ઞાન પ્રાપ્ત થયું?
ગંગા
નર્મદા
ઋજુપાલિક
યમુના
