Wayground logo

Free Printable Worksheets

Font size

S
M
L
XL
Worksheets

ગુરુપૂર્ણિમા

Total questions: 10

Worksheet time: 5mins

Name
Class
Date
1.

આપેલ વાર્તામાં ક્યાં બે પાત્ર જોવા મળે છે?

a)

એકલવ્ય અને ગુરુ દ્રોણાચાર્ય

b)

રામ અને ગુરુ વશિષ્ઠ

c)

કૃષ્ણ અને સાંદિપની ઋષિ

d)

લવ કુશ અને વાલ્મિકી ઋષિ

2.

એકલવ્ય ને શું બનવાની ઈચ્છા હતી?

a)

ધનુર્ધારી

b)

વનવાસી

c)

સારથી

d)

મુસાફર

3.

એકલવ્યનાં ગુરુનું નામ શું હતું?

a)

સાંદિપની ઋષિ

b)

ગુરુ દ્રોણાચાર્ય

c)

વાલ્મિકી ઋષિ

d)

મહર્ષિ વેદવ્યાસ

4.

ગુરુપૂર્ણિમા ના દિવસે બધા કયો શ્લોક બોલી ને ગુરુપૂજન કરે છે ?

a)

ઓમ સહનાવવતું

b)

યા કુન્દે

c)

ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ

d)

વંદન વારંવાર

5.

એકલવ્ય એ ગુરુ દક્ષિણામાં શું આપ્યું હતું?

a)

જમણા હાથ નો અંગુઠો

b)

જમણા પગ નો અંગુઠો

c)

આંગળી

d)

હાથ

6.

ગુરુપૂર્ણિમા ક્યારે ઉજવવામાં આવે છે?

a)

અષાઢ સુદ પૂનમ

b)

અષાઢ વદ અમાસ

c)

શ્રાવણ સુદ પૂનમ

d)

શ્રાવણ વદ અમાસ

7.

એકલવ્ય કઈ જ્ઞાતિનાં હતા?

a)

આદિવાસી

b)

ક્ષત્રિય

c)

બ્રાહ્મણ

d)

ભીલ

8.

આપણને શાળામાં કોણ ભણાવે છે?

a)

ડોક્ટર

b)

પાઇલોટ

c)

શિક્ષક

d)

એન્જિનિયર

9.

નીચેનામાંથી આપણે કોને ગુરુજી તરીકે સંબોધીએ છીએ?

a)

વકીલ

b)

એન્જિનિયર

c)

શિક્ષક

d)

પાઇલોટ

10.

ગુરુપૂર્ણિમાને બીજા ક્યાં નામથી ઓળખવામાં આવે આવે છે?

a)

વ્યાસ પૂર્ણિમા

b)

શરદ પૂર્ણિમા

c)

ગૌતમી પૂર્ણિમા

d)

વૈશાખી પૂર્ણિમા