NEW
Font size
S
M
L
XL
Worksheetsસામાન્યજ્ઞાન
Total questions: 10
Worksheet time: 5mins
Name
Class
Date
1.
ભારતનું રાષ્ટ્રિય પ્રાણી કયું છે?
a)
સિંહ
b)
વાઘ
c)
ગાય
d)
બકરી
e)
વાઘ
2.
ભારતનું રાષ્ટ્રિય પક્ષી ક્યું છે?
a)
કોયલ
b)
ચકલી
c)
હંસ
d)
મોર
3.
ભારતનું રાષ્ટ્રિય ફળ ક્યું છે?
a)
ચીકુ
b)
કેળું
c)
કેરી
d)
કિવિ
4.
ભારતના રાષ્ટ્રધ્વજમાં સૌથી ઉપરનો રંગ ક્યો છે?
a)
લીલો
b)
સફેદ
c)
કેસરી
d)
રાતો
5.
ભારતનો રાષ્ટ્રિય મંત્ર કયો છે?
a)
અપ દીપો ભવ
b)
મિચ્છામી દુક્કડમ
c)
સત્યમેવ જયતે
d)
તેન ત્યક્તેન ભુંજીથા
6.
ભારતનું રાષ્ટ્રિય વૃક્ષ કયું છે?
a)
વડ
b)
પિમ્પલો
c)
આંબો
d)
લીમડો
7.
ભારતની રાષ્ટ્રિય મુદ્રા કઈ છે?
a)
મહેરોલીનો લોહ સ્તંભ
b)
લાલકિલ્લો
c)
અશોકનો શીલાલેખ
d)
ચાર સિંહની આકૃતિ
8.
ભારતની રાષ્ટ્રિય રમત કઈ છે?
a)
હોકી
b)
ક્રિકેટ
c)
ખોખો
d)
વૉલીબૉલ
9.
અશોકચક્રમાં કેટલા આરા છે?
a)
૨૨
b)
૨૫
c)
૩૦
d)
૨૪
10.
ભારતનું રાષ્ટ્રિય ફુલ કયું છે?
a)
કમળ
b)
ગુલાબ
c)
જાસૂદ
d)
બારમાસી
Reset
