Wayground logo

Free Printable Worksheets

Font size

S
M
L
XL
Worksheets

જનરલ નૉલેજ

Total questions: 8

Worksheet time: 4mins

Name
Class
Date
1.

પ્રાચીન ગુજરાતની વિશ્વ વિખ્યાત વિદ્યાપીઠનું નામ જણાવો.

a)

નાલંદા

b)

વલભી

c)

કાંચી

d)

તક્ષશિલા

2.

અમદાવાદમાં સૌપ્રથમ કન્યા શાળાકોણે સ્થાપી હતી?

a)

રણછોડલાલ છોટાલાલ

b)

મહિપતરામ રૂપરામ

c)

હરકુંવર શેઠાણી

d)

ઈન્દુલાલ યાજ્ઞિક

3.

ગુજરાત રાજ્યનો સ્થાપના દિવસ કયો છે?

a)

31 મે, 1960

b)

1 મે, 1960

c)

26 જાન્યુઆરી, 1950

d)

15 મી ઓગસ્ટ , 1947

4.

ગુજરાત રાજ્યનો સ્થાપના દિવસ કયો છે?

a)

31 મે, 1960

b)

1 મે, 1960

c)

26 જાન્યુઆરી, 1950

d)

15 મી ઓગસ્ટ , 1947

5.

સીદી સૈયદની જાળી ક્યાં આવેલી છે?

a)

જૂનાગઢ

b)

વડોદરા

c)

ચાંપાનેર

d)

અમદાવાદ

6.

ભારતને આઝાદી મળ્યા બાદ સોમનાથ મંદિરનો જીર્ણોદ્ધાર કોણે કર્યો હતો?

a)

ગાંધીજી

b)

સરદાર વલ્લભભાઈ પટેલ

c)

જવાહરલાલ નહેરુ

d)

જીવરાજ મહેતા

7.

"જય હિન્દ" નો નારો આપનાર કોણ હતા?

a)

સરદાર પટેલ

b)

સુભાષચંદ્ર બોઝ

c)

ચંદ્રશેખર આઝાદ

d)

અરવિંદ ઘોષ

8.

પ્રાચીન ગુજરાતની વિશ્વ વિખ્યાત વિદ્યાપીઠનું નામ જણાવો.

a)

નાલંદા

b)

વલભી

c)

કાંચી

d)

તક્ષશિલા