Worksheetsસામાન્ય જ્ઞાન
Total questions: 10
Worksheet time: 5mins
Name
Class
Date
1.
નીચેનામાંથી ક્યાં પ્રાણીના શરીર પર ચટ્ટાપટ્ટા હોય છે?
a)
b)
2.
પશુઓને કેટલાં શીંગડા હોય છે?
a)
૨
b)
૩
c)
૫
d)
૪
3.
કુંભારની માટી કોણ લાવે છે?
a)
કુતરો
b)
ઘોડો
c)
ગધેડો
d)
ઊંટ
4.
સસલું શું ખાય છે?
a)
ગાજર
b)
ટામેટું
c)
બટેકુ
d)
રીંગણ
5.
મોરનાં તો ........ લાંબા..
a)
પગ
b)
પીંછા
c)
ચાંચ
d)
કલગી
6.
મંગળવાર અને ગુરૂવાર વચ્ચે કયો વાર આવે?
a)
સોમવાર
b)
બુધવાર
c)
શુક્રવાર
d)
રવિવાર
7.
ક, કા, કિ, ........?
a)
કી
b)
કુ
c)
કૂ
d)
કે
8.
જાન્યુઆરી અને માર્ચ મહિનાની વચ્ચે કયો મહિનો આવે?
a)
ફેબ્રુઆરી
b)
એપ્રિલ
c)
ડિસેમ્બર
d)
મે
9.
ગાય, ભેંસ ના છાણમાંથી શું બને છે?
a)
ખાતર
b)
ઊન
c)
કાપડ
d)
દૂધ
10.
મીઠાઈ કોણ બનાવે છે?
a)
મદારી
b)
કડીયો
c)
કંદોઈ
d)
કુંભાર
100 %
