NEW
Font size
S
M
L
XL
WorksheetsGUJARAT G.K.
Total questions: 10
Worksheet time: 5mins
Name
Class
Date
1.
ગુજરાત રાજયનો સ્થાપના દિવસ કયો છે ?
a)
૧ જુલાઇ ૧૯૬૦
b)
૧ માચં ૧૯૬૦
c)
૧ મે ૧૯૬૦
d)
૧ ઓગસ્ટ ૧૯૬૦
2.
ગુજરાતના હાલ કેટલા જિલ્લાઓ છે ?
a)
૩૦
b)
૩૩
c)
૩૬
d)
૨૮
3.
ગુજરાતના હાલ કેટલા તાલુકાઓ છે
a)
૨૫૨
b)
૨૪૯
c)
૨૩૩
d)
૨૫૦
4.
ગુજરાતની સૌથી મોટી નદી કઇ છે ?
a)
સાબરમતી
b)
ભાદર
c)
તાપી
d)
નર્મદા
5.
ગુજરાતની સૌથી મોટી દુધની ડેરી કઇ છે ?
a)
સુરસાગર ડેરી
b)
અમુલ ડેરી
c)
દુધસાગર ડેરી
d)
વિમલ ડેરી
6.
ગુજરાતનો સૌથી મોટો વિસ્તાર ધરાવતો જિલ્લો કયો છે ?
a)
અમદાવાદ
b)
રાજકોટ
c)
કચ્છ
d)
અમરેલી
7.
ગુજરાતનો સૌથી વધુ વસ્તી ધરાવતો જિલ્લો કયો છે ?
a)
સુરત
b)
જામનગર
c)
અમદાવાદ
d)
વડોદરા
8.
ગુજરાતનો સમગ્ર વિસ્તાર કેટલા લાખ ચોરસ કિ.મી. છે ?
a)
૨.૩૪ લાખ
b)
૩.૩૩ લાખ
c)
૧.૫૪ લાખ
d)
૧.૯૬ લાખ
9.
ગુજરાતનું સૌથી મોટુ બંદર કયું છે ?
a)
કંડલા
b)
અલંગ
c)
ઘોઘા
d)
જેટી
10.
ગુજરાતનો દરિયા કિનારો કેટલા કિ.મી. લાંબો છે ?
a)
૧૬૦૦
b)
૧૮૦૦
c)
૨૦૦૦
d)
૧૪૦૦
Reset
