NEW
Font size
S
M
L
XL
Worksheetsગણેશચતુર્થી
Total questions: 10
Worksheet time: 5mins
Name
Class
Date
1.
ગણપતિ બાપ્પાનાં જન્મદિવસને ક્યાં નામથી ઓળખવામાં આવે છે?
a)
જન્માષ્ટમી
b)
શિવરાત્રી
c)
ગણેશચતુર્થી
d)
રામનવમી
2.
ગણેશજીના માતાનું નામ શું હતું?
a)
પાર્વતીજી
b)
દેવકીજી
c)
રૂકમણીજી
d)
સુભદ્રાજી
3.
ગણેશજીના પિતાનું નામ શું હતું?
a)
શંકરજી
b)
વિષ્ણુજી
c)
રામજી
d)
નંદરાયજી
4.
ગણેશજીનું પ્રિય ભોજન કયું છે?
a)
મોદક
b)
જલેબી
c)
બરફી
d)
કાજુકતરી
5.
ગણેશજીનું વાહન કયું છે?
a)
ઉંદર
b)
સસલું
c)
કાચબો
d)
મોર
6.
ગણેશચતુર્થીનો તહેવાર ક્યારે ઉજવવામાં આવે આવે છે?
a)
ભાદરવા સુદ ચોથ
b)
ભાદરવા વદ ચોથ
c)
શ્રવણ સુદ ચોથ
d)
શ્રાવણ વદ ચોથ
7.
ગણેશચતુર્થીનો તહેવાર કેટલાં દિવસ સુધી ઉજવવામાં આવે છે?
a)
૧૭
b)
૧૧
c)
૧૫
d)
૧૬
8.
અનંતચતુર્દશી ને દિવસે શું કરવામાં આવે છે?
a)
ગણેશજીની મૂર્તિનું વિસર્જન
b)
ગણેશજીની મૂર્તિનું સ્થાપન
9.
ગણપતિ બાપા નું મુખારવિંદ કયા પ્રાણી જેવું છે ?
a)
હાથી
b)
ગાય
c)
બળદ
d)
સિંહ
10.
દરેક કાર્ય ની શરૂઆત માં કયા દેવ ની પૂજા કરવામાં આવે છે?
a)
ગણપતિ બાપા
b)
ભગવાન શ્રીકૃષ્ણ
c)
સ્વામિનારાયણ ભગવાન
d)
ભગવાન શ્રીરામ
Reset
