Worksheetsગુજરાતી વ્યાકરણ
Total questions: 15
Worksheet time: 8mins
નીચેનામાંથી દ્રવ્યવાચક સંજ્ઞા કઈ છે?
રાજકોટ
નાઇટ્રોજન
વ્રૃક્ષ
ગ્રામ
"મહારાજ શ્રીમંત સયાજીરાવ આવા એક કોતરની ભેખડ ઉપર એક બે અંગરકક્ષકો સાથે ઊભા હતા." - વાક્યમાંથી જાતિવાચક સંજ્ઞા કઇ નથી તે જણાવો.
સયાજીરાવ
કોતર
ભેખડ
અંગરક્ષક
જમણી તરફ સામા પ્રવાહે જાઉં તો કબીરવડ, નારેશ્વ્રર, જબલપુર ને અમરકંટક સુધીના તમામ પ્રદેશો ફરી વળું.- વાક્યમાંથી વ્યકિતવાચક સંજ્ઞા કઈ નથી તે જણાવો.
પ્રવાહ
ક્બીરવડ
નારેશ્વર
અમરકંટક
હું દરરોજ શિવ મંદિરે જાવ છું. વિશેષણ શોધો
શિવ
અંબામાં
કૃષ્ણ
એ ફૂલઝાડ પર અખૂટ વહાલ વરસાવે છે. - આ વાક્યમાં ક્રિયાવિશેષણ ઓળખો.
અખૂટ
વહાલ
વરસાવવું
ફૂલઝાડ
શિયાળા માં ગરમ ચા પીવાની મજા આવે છે. વિશેષણ શોધો
ગરમ
ચા
છે
ઉપમેય એટલે શું ?
જે વસ્તુની સરખામણી કરવાની હોય તે
જે વસ્તુની સાથે સરખામણી કરવાની હોય તે
ઉપમેય ઉપમાન વચ્ચે રહેલો સમાન ગુણ
ઉપમેય અને ઉપમાન વચ્ચે સરખામણી દર્શાવનાર શબ્દ
ઉપમાન એટલે શું ?
જે વસ્તુની સરખામણી કરવાની હોય તે
જે વસ્તુની સાથે સરખામણી કરવાની હોય તે
ઉપમેય ઉપમાન વચ્ચે રહેલો સમાન ગુણ
ઉપમેય અને ઉપમાન વચ્ચે સરખામણી દર્શાવનાર શબ્દ
દમયંતીનું મુખ ચંદ્ર જેવું સુંદર છે. આ વાક્યમાં ઉપમાન શોધો.
દમયંતીનું મુખ
ચંદ્ર
સુંદર
જેવું
નીચેનામાંથી ઉમેય અલંકારનું ઉદાહરણ શોધો.
આ ખેલાડી સચિન તેંડુલકર જેવો છે.
સંસાર સાગર તરવો વસમો છે.
"કાકાએ કાકી ને કીધું કાચના કબાટમાંથી કાચી કેરીનું કચુંબર કાઢો." ઉપરોક્ત વાક્ય કયો અલંકાર દર્શાવે છે?
વર્ણાનુપ્રાસ
રૂપક
અંત્યાનુપ્રાસ
યમક
સજીવારોપણ અલંકાર નું ઉદાહરણ આપો ?
મા તે મા બીજા બધા વગડાના વા.
પથ્થર થર થર ધ્રુજે.
આ રમણી નો રાગ કોને મુગ્ધ ન કરે?
દમયંતી નું મુખ તો ચંદ્ર છે
"છકડો પાણીપંથો ઘોડો થઈ ગયો" ક્યા અલંકાર નું ઉદાહરણ છે?
ઉપમા
રૂપક
ઉત્પ્રેક્ષા
વ્યતિરેક
"તમે પસંદ કરેલું પાત્ર પાણી વિનાનું છે." ક્યા અલંકાર નું ઉદાહરણ છે?
વર્ણાનુપ્રાસ
શબ્દાનુપ્રાસ આશ
યમક
શ્લેષ
નહીં શકું હાય! બચાવી કોઈને , અશક્ય જેવો રહું બેસી રોઈને. પંક્તિ ક્યા અલંકારની છે?
વર્ણાનુપ્રાસ
શ્લેષ
અંત્યાનુપ્રાસ
રૂપક
