NEW
Font size
Worksheetsસત્સંગ વિહાર ક્વિઝ પાઠ 7 ભાગ 3
Total questions: 12
Worksheet time: 9mins
એક વાર શ્રીજી મહારાજ ક્યાં ગામ માં હતા
સારંપુરમાં
ગઢડા
કારિયાણી
આમ થી કોઈ નઈ
ઉતરે થી ક્યાં જઈ રહ્યા હતા
મંદિર
ઘર
વસ્તખાચર ના ઘર
આમ થી કોઈ નઈ
શ્રીજી માહરજ ની નજર ક્યાં પડી
હવેલી ઉપર
દાદી અને પૌત્ર ઉપર
વસ્તખચર ઉપર
મંદિર ઉપર
દાદીમા પૌત્ર ને સુ શીખવી રહ્યા હતા
બારખડી
સ્વામિનારાયણ મંત્ર
આંકડા
આમ થી કોઈ નઈ
સ્વામિનારાયણ મંત્ર બોલવાથી શું ભાણ્યા કહેવાઈએ
બ્રહ્મજ્ઞાન
વચનામૃત
ગ્રંથો
વેદ ઉપનિષદ આદિ શાસ્ત્રો
કોણ બોલે કોણ કહે
"હું તારા ઓવારણાં લઉં"
દાદી માં પૌત્ર ને
શ્રીજી મહારાજ છોકરા ને
વસ્તાખાચર છોકરાને
આમ થી કોઈ નઈ
ભોંયરા ગામ માં કોણ રેહતું હતું
દાદાખાચર
જીવખાચર
શિવલાલ શેઠ
નાજા જોગિયા
ગમે તેવો પાપી જીવ હોય જો એને અંત કાળે જો સ્વામિનારાયણ એમ.....
આ વાક્ય કય વચનામૃત માં લક્ખું છે
ગઢડા પ્રથમ 60
ગઢડા અંત્ય 67
ગઢડા પ્રથમ 56
અમાં થી કોઈ નઈ
શ્રીજી મહારાજ ક્યાં થી ભોંયરા આવ્યા હતા
ગઢડા થી
સારંગપુર થી
જૂનાગઢ થી
આમાં થી કોઈ નઈ
પાઠ નુ નામ જાણાઓ
કઠપૂતળી ને નચાવનાર
સર્વોપરી શ્રી હરી
બંને a અને b
આમાં થી કોઈ નઈ
શ્રીજી મહારાજ કેટલા કિલોમીટર થી વધારે અંતર કાપ્યું હતું
150
100
200
250
શ્રીજી મહારાજે ક્યાં ગામ માં સ્વામિનારાયણ મંત્ર આપ્યો
સારંગ પુર
ગઢડા
ફાનેની
અમાં થી કોઈ નઈ
