wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

Demo

Total questions: 10

Worksheet time: 2mins

Name
Class
Date
1.

ભારત દેશ ક્યારે આઝાદ થયો હતો

a)

15, ઓગસ્ટ 1947

b)

26 જાન્યુઆરી 1947

c)

15 ઓગસ્ટ 1948

d)

15 ઓગસ્ટ 1049

2.

ભારત નું બંધારણ ક્યારે અમલમાં આવ્યું

a)

15 ઓગસ્ટ 1947

b)

26 જાન્યુઆરી 1949

c)

26 જાન્યુઆરી 1950

d)

26 જાન્યુઆરી 1951

3.

ભારત ના પ્રથમ વડા પ્રધાન કોણ હતા

a)

મનમોહન સિંહ

b)

જવાહરલાલ નહેરુ

c)

નરેન્દ્ર મોદી

d)

ઇન્દિરા ગાંધી

4.

ગુજરાત ના વર્તમાન મુખ્યમંત્રી કોણ છે

a)

નિતીન પટેલ

b)

વિજય રૂપાની

c)

નરેન્દ્ર મોદી

d)

અમિત શાહ

5.

ભારતના વર્તમાન ગૃહમંત્રી કોણ છે

a)

સરદાર વલ્લભભાઈ પટેલ

b)

મોતીલાલ નહેરુ

c)

પંડિત જવાહરલાલ નહેરુ

d)

અમિત શાહ

6.

ગુજરાતી સાહિત્યમાં આદિ કવિ કોને કહેવાય છે

a)

ઈશ્વર પેટલીકર

b)

નાથાલાલ દવે

c)

વિનોબા ભાવે

d)

નરસિંહ મહેતા

7.

ગુજરાતને કેટલા કિલોમીટર નો દરિયા કિનારો મળેલો છે

a)

1600

b)

1700

c)

1800

d)

800

8.

કોરોનાવાયરસ ની શરૂઆત કયા દેશ થી થઈ હતી

a)

બ્રિટન

b)

ચીન

c)

ભારત

d)

અમેરિકા

9.

ગુજરાતમાં સૂર્યમંદિર ક્યાં આવેલું છે

a)

અમદાવાદ

b)

મોઢેરા

c)

ચાણસ્મા

d)

પાટણ

10.

ગુજરાતના વર્તમાન શિક્ષણ મંત્રી કોણ છે

a)

વિજયભાઈ રૂપાણી

b)

નીતીનભાઇ પટેલ

c)

ભૂપેન્દ્રસિંહ ચુડાસમા

d)

જયેશ રાદડિયા