NEW
Font size
WorksheetsQuiz 1
Total questions: 12
Worksheet time: 6mins
ભારત સરકાર દ્વારા રાષ્ટ્રીયચિહ્ન તરીકે શું સ્વીકારવામાં આયુ છે?
ચાર સિંહની આકૃતિ
સાથીયો
ગાય
હળ
બાલદિન ક્યારે ઉજવવામાં આવે છે?
૧૨ સપ્ટેમ્બર
૧૨ નવેમ્બર
૧૪ સપ્ટેમ્બર
૧૪ નવેમ્બેર
ભારત ના નેપોલિયન તરીકે કોણ ઓળખાતા હતા?
ચંદ્રગુપ્ત
હર્ષવર્ધન
સમુદ્રગુપ્ત
વિક્રમ્ગુપ્ત
નર્મદા નદી નું ઉદગમ સ્થાન કયું છે?
અમરકંટક
મહાબળેશ્વર
બેતુલ
નાસિક
ભારત નું સૌથી ઊંચું સન્માન કયું છે?
પદ્મશ્રી
પદ્મભૂષણ
પદ્મવિભુષણ
ભારતરત્ન
નીચેના પ્રશ્ન માં અંકો ણી સીરીઝ માં હવે પછીકયો અંક આવશે એ કહો?
૬ ,૧૧ ,૨૧ ,૩૬ ,૫૬ , ?
૮૧
૯૨
૫૨
૭૬
નીચેના પ્રશ્ન ણી ખાલી જગ્યાઓ માં યોગ્ય નિશાની મુકો.
૮__૨__૫=૫૦
-,+
+,-
+,*
*,/
ગુજરાતી ભાષા માં ઈ-મેલ ને કયા નામે થી ઓળખવામાં આવે છે?
વિજાણું ઉપગ્રહ
વિજાણું ટપાલ
વિજાણું મેલ
એક પણ નહિ
૯૦૦૦-૯૯=___?
૯૯૯૯
૮૯૯૯
૭૯૯૯
૮૯૦૧
૪૭૮૯૩૫૨ માં ૩ ણી સ્થાન કિમત શોધો?
૩૦
૦.૩૦
૩૦૦
૩૦૦૦
આર્યભટ્ટ કોણ હતા?
લેખક
વૈજ્ઞાનિક
ખગોળશાશ્ત્રી
ચિત્રકાર
અવકાશમાં જનાર પ્રથમ ભારતીય કોણ હતા?
સુનીતા વિલ્યામ્સ
રાકેશ શર્મા
કલ્પના ચાવલા
નીલ આર્મસ્ટ્રોંગ
