NEW
Font size
Worksheetsસામાન્ય જ્ઞાન 5
Total questions: 10
Worksheet time: 5mins
માથેરાન ગિરિમથક ક્યાં રાજ્યમાં આવેલું છે ?
મહારાષ્ટ્ર
ગુજરાત
રાજસ્થાન
મધ્યપ્રદેશ
નીચેનામાંથી ક્યું ગિરિમથક ગુજરાત માં આવેલું છે ?
અલમોડા
માઉન્ટ આબુ
સાપુતારા
મહાબળેશ્વર
નૈનિતાલ ગિરિમથક ક્યાં રાજ્યમાં આવેલું છે ?
હિમાચલ પ્રદેશ
ઉત્તરાખંડ
મેઘાલય
સિક્કિમ
કોનો અવસાન દિન "શહીદ દિન" તરીકે ઓળખાય છે ?
શ્રીમતી ઈન્દિરાગાંધીનો
મહાત્મા ગાંધીનો
ભગતસિંહનો
મંગલપાંડે નો
કોનો જન્મદિવસ "યુવા દિન" તરીકે ઓળખાય છે ?
ભગતસિંહ નો
સ્વામી વિવેકાનંદ નો
સુભાષચંદ્ર બોઝનો
રાજીવ ગાંધીનો
કોનો જન્મદિવસ "બાલ દિન" તરીકે ઓળખાય છે ?
જવાહરલાલ નેહરુનો
શ્રીમતી ઇન્દિરા ગાંધીનો
ડૉ. રાધાકૃષ્ણન નો
મહાત્મા ગાંધી ની
વિશ્વ પુસ્તક દિન ક્યારે ઉજવાય છે?
23 જુલાઈએ
23 જૂને
23 મે એ
23 એપ્રિલે
વિશ્વ પર્યાવરણ દિન ક્યારે ઉજવાય છે ?
5 જૂને
5 એપ્રિલે
5 જુલાઈ એ
5 ફેબ્રુઆરીએ
સૂર્યમંડળનો સૌથી મોટો ગ્રહ કયો છે ?
ગુરુ
બુધ
શુક્ર
શનિ
ચીનનું ચલણ કયું છે ?
યુઆન
યુરો
યેન
પાઉન્ડ
