NEW
Font size
S
M
L
XL
Worksheetsસામાન્ય જ્ઞાન 2
Total questions: 10
Worksheet time: 5mins
Name
Class
Date
1.
નીચેનામાંથી કઇ વ્યક્તિ વાહન ચલાવે છે ?
a)
કંડકટર
b)
ડોક્ટર
c)
ડ્રાઇવર
d)
એક્ટર
2.
કાબા ક્યાં શહેરમાં આવેલું છે ?
a)
રોમ
b)
મક્કા
c)
પેરિસ
d)
સિડની
3.
એફિલ ટાવર ક્યાં શહેરમાં આવેલો છે ?
a)
ન્યુ યોર્ક
b)
પેરિસ
c)
રોમ
d)
લંડન
4.
નીચેનામાંથી કયું સ્થળ "લેન્ડ ઓફ ફાઈવ રિવર" કહેવાય છે ?
a)
ઉદયપુર
b)
કલકત્તા
c)
જયપુર
d)
પંજાબ
5.
નીચેનામાંથી ક્યુ સ્થળ "સનસીટી" કહેવાય છે ?
a)
જોધપુર
b)
જયપુર
c)
કેરળ
d)
અમૃતસર
6.
નીચેનામાંથી ક્યુ નૃત્ય કેરલનું લોકપ્રિય નૃત્ય છે ?
a)
ભરતનાટ્યમ
b)
કથક
c)
કથકલી
d)
કુચિપુડી
7.
નીચેનામાંથી કયો ધર્મગ્રંથ જૈન ધર્મનો ગ્રંથ છે ?
a)
ઝંદ અવેસ્તા
b)
બાઇબલ
c)
ત્રિપીટક
d)
કલ્પસૂત્ર
8.
જગતમાં સૌથી વધારે લોકો ક્યાં ધર્મનું પાલન કરે છે ?
a)
ઇસ્લામ
b)
ખ્રિસ્તી
c)
બૌદ્ધ
d)
હિન્દુ
9.
નીચેનામાંથી ક્યાં દેશ માં સૌથી વધારે ધર્મ પળાય છે ?
a)
ભારત
b)
ઓસ્ટ્રેલિયા
c)
જાપાન
d)
શ્રીલંકા
10.
નીચેનામાંથી ક્યાં દેશમાં બૌદ્ધ ધર્મ પળાય છે ?
a)
રશિયા
b)
નેપાલ
c)
થાઇલેન્ડ
d)
ગ્રીસ
Reset
