wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

જન્માષ્ટમી ક્વિઝઝેસ

Total questions: 15

Worksheet time: 8mins

Name
Class
Date
1.

કૃષ્ણ કોણ હતા.

a)

ભગવાન

b)

મનુષ્ય

2.

માતા એ કૃષ્ણ ના મોં મા શુ જોયું

a)

માટી

b)

અંતરિક્ષ

c)

ભગવાન

d)

સુરજ

3.

કૃષ્ણ ને કેટલા માતા પિતા હતા.

a)

બે

b)

ત્રણ

c)

દસ

d)

સાત

4.

કૃષ્ણ ના ભાઈ કોણ હતા.

a)

બલરામ

b)

રામ

c)

વાસુદેવ

d)

સુદામા

5.

જન્માષ્ટમી ને બીજું નામ કયું છે

a)

દિવાળી

b)

હોળી

c)

સાતમ આઠમ

d)

દસમ

6.

કૃષ્ણ ભગવાન નો અવતાર વિષ્ણુ છે એટલે વિષ્ણુ ભગવાન ના હાથમાં શુ હોય.

a)

સુદર્શન ચક્ર

b)

ચાંદ

c)

સુરજ

d)

દુનિયા

7.

કૃષ્ણ ભગવાન ને કયા ભગવાન નો અવતાર છે.

a)

રામ-વિષ્ણુ

b)

શત્રુ-ભરત

c)

સુદામા-બાલરામ

d)

સંકર-બ્રહ્મ

8.

સુદામા જડવામાં સુ ખાતા હતા.

a)

ચણા

b)

રોટલી

c)

માખણ

d)

રોટલો

9.

જન્માષ્ટમી ક્યાં મહિનામાં આવે છે.

a)

શ્રાવણ

b)

આસો

c)

મહા

d)

ચૈત્ર

10.

જન્માષ્ટમી મા કોનો જન્મદિવસ આવે છે.

a)

રામ

b)

બલરામ

c)

ભોલેનાથ

d)

કૃષ્ણ

11.

કૃષ્ણ ના ભઈ નું નામ સૂ હતું.

a)

બલરામ

b)

ભોલેનાથ

c)

બ્રહ્મ

d)

કૃષ્ણ

12.

કૃષ્ણ ભગવાન હતા.

a)

ના

b)

હા

13.

બલરામ ના ભઈ નું નામ સુ હતું.

a)

ભોલેનાથ

b)

કૃષ્ણ

c)

રામ

d)

ભરત

14.

કૃષ્ણ નો ક્યાં જન્મ થઈઓ હતો.

a)

મથુરામાં

b)

ગોકુળમાં

15.

કૃષ્ણ ને સુ ખાવું ભાવતું

a)

રોટલી

b)

સાક

c)

પિઝા

d)

માખણ