NEW
Font size
S
M
L
XL
Worksheetsમજા મજા ને બસ મજા
Total questions: 15
Worksheet time: 8mins
Name
Class
Date
1.
તમારા મમ્મી ના પપ્પા તમારે શું થાય ?
a)
કાકા
b)
મામા
c)
નાના
d)
માસા
2.
તમારા પપ્પા ના પપ્પા તમારે શું થાય ?
a)
નાના
b)
દાદા
c)
કાકા
d)
મામા
3.
તમારા મોટા ભાઇના પત્ની તમારે શું થાય ?
a)
કાકી
b)
માસી
c)
ભાભી
d)
દાદી
4.
15 સત્તા કેટલા થાય ?
a)
૧૦૫
b)
૧૧૫
c)
૧૩૫
d)
૧૨૫
5.
12 પંચાલ કેટલા થાય
a)
૬૦
b)
૭૦
c)
૭૨
d)
૮૪
6.
બાર સત્તા કેટલા થાય
a)
૬૦
b)
૭૨
c)
૪૮
d)
૮૪
7.
તેર તેરી કેટલા થાય ?
a)
૬૫
b)
૫૬
c)
૩૯
d)
૯૩
8.
13 પંચા કેટલા થાય ?
a)
૭૮
b)
૬૫
c)
૮૭
d)
૫૬
9.
૧૪ સત્તા કેટલા થાય ?
a)
૮૪
b)
૮૯
c)
૪૮
d)
૯૮
10.
14 નવા કેટલા થાય
a)
૧૨૬
b)
૧૨૭
c)
૧૨૮
d)
૧૨૯
11.
15 નવા કેટલા થાય ?
a)
૧૧૫
b)
૧૪૫
c)
૧૩૫
d)
૧૬૫
12.
૧૬ અઠ્ઠા કેટલા થાય ?
a)
૧૩૬
b)
૧૪૪
c)
૧૫૨
d)
૧૨૮
13.
૧૭ સત્તા કેટલા થાય ?
a)
૧૧૨
b)
૧૧૯
c)
૧૨૬
d)
૧૩૩
14.
૧૮ છક કેટલા થાય ?
a)
૧૪૪
b)
૧૨૦
c)
૧૦૮
d)
૧૦૨
15.
19 નવા કેટલા થાય ?
a)
૧૮૦
b)
૧૭૧
c)
૧૬૨
d)
૧૫૩
Reset
