wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

ICT Talim

Total questions: 15

Worksheet time: 6mins

Name
Class
Date
1.

ઘુડખર માટેનું અભ્યારણ કયા વિસ્તારમાં આવેલ છે.

a)

કચ્છ

b)

વેળાવદર

c)

સાસણગીર

d)

અમદાવાદ

2.

દ્વારકામા કયું જ્યોતિર્લિંગ આવેલ છે.

a)

સોમનાથ

b)

કેદારનાથ

c)

અમરનાથ

d)

નાગેશ્વર

3.

આપેલ ચિત્રમા રંગીન ભાગ કયો જિલ્લો દર્શાવે છે.

a)

રાજકોટ

b)

ભાવનગર

c)

અમરેલી

d)

બોટાદ

4.

આપેલ ચિત્રમા રંગીન ભાગ શું દર્શાવે છે.

a)

હિન્દ મહાસાગર

b)

ખંભાતનો અખાત

c)

અરબ સાગર

d)

કચ્છનો અખાત

5.

પૃથ્વીની નજીક આવેલ બીજા નમ્બરનો તારો કયો છે

a)

વ્યાધ

b)

સૂર્ય

c)

ધૃવ

d)

આલ્ફા સેંટૌરી

6.

આપેલ ચિત્ર કોનુ છે

a)

રાકેશ શર્મા

b)

નીલ આર્મ સ્ટ્રોંગ

c)

એડવિન આલ્ડ્રીન

d)

યુરી ગાગરીન

7.

પૃથ્વી પોતાની ધરી પર કઇ દિશામા ધરીભ્રમણ કરે છે

a)

પૂર્વ થી પશ્ચિમ

b)

પશ્ચિમ થી પૂર્વ

c)

દક્ષિણ થી પૂર્વ

d)

ઉત્તર થી પશ્ચિમ

8.

ગુજરાત રાજ્યનો સૌથી મોટો જિલ્લો વસ્તીની દ્રષ્ટિએ કયો છે?

a)

સુરત

b)

અમદાવાદ

c)

બનાસકાંઠા

d)

વડોદરા

9.

ગુજરાત રાજ્યની કેટલી મહાનગરપાલિકાઓ છે?

a)

7

b)

8

c)

9

d)

6

10.

ગુજરાતમાંથી કયું વૃત પસાર થાય છે?

a)

કર્કવૃત

b)

મકરવૃત

c)

વિષુવવૃત

d)

અક્ષાંશવૃત

11.

ભારતની સૌથી લાંબા અંતરની ટ્રેન કઈ છે?

a)

વિવેક એક્સપ્રેસ

b)

દિબ્રિઉગઢ એક્સપ્રેસ

c)

રાજધાની એક્સપ્રેસ

d)

યમુના એક્સપ્રેસ

12.

નીચેનામાંથી એવો કયો ખંડ છે જ્યાં રણપ્રદેશ નથી?

a)

આફ્રિકા

b)

દક્ષિણ અમેરિકા

c)

યુરોપ

d)

ઓસ્ટ્રેલિયા

13.

"ગુરુદેવ" નામનું બિરુદ નીચેનામાંથી કયા મહાનુભાવને મળેલું છે?

a)

કાકાસાહેબ કાલેલકર

b)

ગાંધીબાપુ

c)

ચિત્તરંજન દાસ

d)

રવીન્દ્રનાથ ટાગોર

14.

'બુકર પ્રાઈઝ ' એવોર્ડ કયા ક્ષેત્રે અપાય છે?

a)

ફિલ્મ

b)

સાહિત્ય

c)

રમતગમત

d)

વિજ્ઞાન

15.

" ગૂગલ "સર્ચ એન્જિન ના શોધક કોણ છે?

a)

લેરી પેજ,સર્ગેઇ બ્રેન

b)

રોબર્ટ ઇ .કાન

c)

વિન્ટરાર્દ

d)

જીમી વેલ્સ