wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

સામાન્ય જ્ઞાન 9

Total questions: 10

Worksheet time: 5mins

Name
Class
Date
1.

ભારતમાં સૌથી ઊંચો બંધ કયો છે ?

a)

કૃષ્ણસાગર

b)

નાગાર્જુનસાગર

c)

ભાખડા-નંગલ

d)

હિરકુંડ

2.

વિશ્વમાં વિસ્તારની દષ્ટિએ સૌથી મોટો દેશ કયો છે ?

a)

આર્જેન્ટિના

b)

રશિયા

c)

ભારત

d)

ચીન

3.

વિશ્વમાં સૌથી વધુ વસ્તી ધરાવતો દેશ કયો છે ?

a)

જર્મની

b)

રશિયા

c)

ભારત

d)

ચીન

4.

આપણા શરીરમાં લોહીને ફરતું રાખવાનું કામ કોણ કરે છે ?

a)

જઠર

b)

ફેફસાં

c)

હૃદય

d)

કિડની

5.

ભારતના લોકનાયક તરીકે કોણ ઓળખાય છે ?

a)

સુભાષચંદ્ર બોઝ

b)

જયપ્રકાશ નારાયણ

c)

રવિશંકર વ્યાસ

d)

વિનોબા ભાવે

6.

નીચેનામાંથી કોને ભારતરત્ન એવોર્ડ મળ્યો છે ?

a)

રાજગોપાલાચારીને

b)

જયપ્રકાશ નારાયણ ને

c)

રવિશંકર વ્યાસને

d)

વિનોબા ભાવે ને

7.

આપણે જે ખોરાક ખાઈએ છીએ તે અન્નનળી દ્વારા કયાં જાય છે ?

a)

જઠરમાં

b)

યકૃતમાં

c)

કિડનીમાં

d)

આંતરડામાં

8.

વિશ્વનું સૌથી મોટું પુસ્તકાલય ક્યાં શહેરમાં આવેલુ છે ?

a)

લંડનમાં

b)

ન્યુયોર્કમાં

c)

મોસકોમાં

d)

વોશિંગ્ટન(ડી.સી.) માં

9.

નીચેનામાંથી કઈ નદી ત્ર્યમ્બકના ડુંગરમાંથી નીકળે છે ?

a)

ગોદાવરી

b)

કાવેરી

c)

નર્મદા

d)

કૃષ્ણા

10.

નીચેનામાંથી કઇ નદી મહાબળેશ્વર પાસેથી નીકળે છે ?

a)

કાવેરી

b)

નર્મદા

c)

કૃષ્ણા

d)

ગોદાવરી