Free Printable Worksheets
Font size
More settings
ચિલ્ડ્રેન્સ ડે કોની યાદમાં ઉજવાય છે?
સર્વપલ્લી રાધાકૃષ્ણન
રાજેન્દ્ર પ્રસાદ
જવાહરલાલ નહેરુ
તારક મેહતા
જવાહરલાલ નેહરુનો જન્મ ક્યાં થયો હતો?
બેંગ્લોર
હૈદરાબાદ
અલ્હાબાદ/પ્રયાગ
દાર્જિલિંગ
જવાહરલાલ નેહરુનું પ્રિય ફૂલ કયું છે જે તે હંમેશા તેના કોટ પર પહેરતા હતા?
કમળ
લીલી
જાસુદ
ગુલાબ
જવાહરલાલ નહેરુ કઈ કોલેજમાં ભણ્યા?
ટ્રિનિટી કોલેજ
સેન્ટ એન્ડ્રુ કોલેજ
ભુલાભાઇ કોલેજ
રહોડ્ઝ કોલેજ
નેહરુને ક્યારે ભારત રત્ન એવોર્ડ મળ્યો?
1949
1954
1955
1952
View all
10 questions
ધોરણ-૨, ગુજરાતી, આટલાં બધાં રમકડાં....
Worksheet
•
2nd Grade
8 questions
Kaun banega BOT
12th Grade
3 questions
ક્વિઝ
6th Grade
Test
KG - Professional Dev...
lions club
સામાન્ય જ્ઞાન 5