NEW
Font size
Worksheetsસામાન્ય જ્ઞાન 3
Total questions: 10
Worksheet time: 5mins
નીચેનામાંથી ક્યાં શહેરમાં લોખંડ-પોલાદ નો ઉદ્યોગ વિકસ્યો છે ?
ઝરીયા
મુરાદાબાદ
લુધિયાના
જમશેદપુર
નીચેનામાંથી ક્યાં શહેરમાં ઓટોમોબાઇલ્સ ઉદ્યોગ વિકસ્યો ?
માન્ચેસ્ટર
ડીટ્રોઇટ
જીનીવા
વિયેના
ચીનના મહાન તત્વચિંતક કોણ હતા ?
એરિસ્ટોટલ
કોન્ફ્યુશિયસ
વોલ્ટેર
લિયો ટૉલ્સટોય
કયા તત્વચિંતક સમ્રાટ એલેકઝાન્ડરના ગુરુ હતા ?
લિયો ટોલ્સટોય
કાર્લ માર્ક્સ
સોક્રેટિસ
એરિસ્ટોટલ
પૃથ્વીની ઝડપ નક્કી કરનાર પ્રથમ ખગોળશાસ્ત્રી કોણ હતા ?
આર્યભટ્ટ
વરાહમિહિર
બ્રહ્મદત્ત
ભાસ્કરાચાર્ય
"કઠોર પરિશ્રમનો કોઈ વિકલ્પ નથી" આ સૂત્ર કોણે આપ્યું ?
શ્રીમતી ઇન્દિરા ગાંધીએ
સુભાષચંદ્ર બોઝે
સ્વામી વિવેકાનંદે
વિનોબા ભાવે એ
કોનો જન્મદિવસ "શિક્ષકદિન" તરીકે ઉજવાય છે ?
મહાત્મા ગાંધીનો
વલ્લભભાઈ પટેલ નો
સુભાષચંદ્ર બોઝનો
ડૉ. રાધાકૃષ્ણનનો
ભારતમાં સૌથી લાંબો સમય રાષ્ટ્રપતિપદે કોણ રહ્યા હતા ?
જ્ઞાની ઝૈલસિંઘ
ડૉ. ઝાકીર હુસેન
ડૉ.રાધાકૃષ્ણન
ડૉ. રાજેન્દ્રપ્રસાદ
ભારતમાં સૌથી ટુંકો સમય રાષ્ટ્રપતિપદે
ડો. વી.વી.ગિરી
ડૉ. રાજેન્દ્રપ્રસાદ
ડૉ. ઝાકીર હુસેન
આર. વ્યંકટરામન
ભારતમાં સૌથી લાંબો સમય વડાપ્રધાનપદે કોણ રહ્યા હતા ?
લાલ બહાદુરશાસ્ત્રી
જવાહરલાલ નહેરુ
રાજીવ ગાંધી
શ્રીમતી ઇન્દિરા ગાંધી
